________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ ૧. જેને ધર્મ સંબંધી કંઈપણ બેધ થયે છે, અને રળવાની જેને
જરૂર નથી, તેણે ઉપાધિ કરી રળવા પ્રયત્ન ન કરવું જોઈએ. ૨. જેને ધર્મ સંબધી બંધ થયે છે, છતાં સ્થિતિનું દુખ હોય તે
બનતી ઉપાધી કરીને રળવા તેણે પ્રયત્ન કરવું જોઈએ. (સર્વસંગ
પરિત્યાગી થવાની જેની જીજ્ઞાસા છે તેને આ નિયમથી સંબંધ નથી.) ૩. ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મીને માટે
બહુ ઝાવાં નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પિતાને પૂછવું. તે ઉત્તરમાં જે પોપકાર સિવાય કંઈ પણ પ્રતિકૂળ ભાગ આવતું હોય, કિંવા પારિણમિક લાભને હાનિ પહોંચ્યા સિવાય કંઈપણ આવતું હોય તે મનને સંતોષી લેવું, તેમ છતાં ન વળી શકે તેમ હોય તે અમુક મર્યાદામાં આવવું.
તે મર્યાદા સુખનું કારણ થાય તેવી થવી જોઈએ. . પરિણામે આર્તધ્યાન ધ્યાવાની જરૂર પડે. તેમ કરીને બેસવાથી
રળવું સારું છે. ૫. જેનું સારી રીતે ઉપજીવન ચાલે છે, તેણે કેઈપણ પ્રકારના અના
ચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. મનને જેથી સુખ હતું નથી તેથી કાયાને કે વચનને ન હોય, અનાચારથી મન સુખી
થતું નથી. આ સ્વતઃ અનુભવ થાય તેવું કહેવું છે. ૬. ન ચાલતાં ઉપજીવન માટે કંઈ પણ અલ્પ અનાચાર (અસત્ય
અને સહજ માયા) સેવ પડે તે મહાશચથી સેવ, પ્રાયશ્ચિત. ધ્યાનમાં રાખવું. એક ભવના છેડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહી વધારવાનું પ્રયત્ન સત્યરૂ કરે છે.
દીક્ષા લેવા વારંવાર ઈચ્છા થતી હોય તે પણ હાલ તે વૃત્તિ સમાવેશ કરવી, અને કલ્યાણ શું? અને તે કેમ હેય? તેની વારંવાર વિચારણા અને ગષણું કરવી. એ પ્રકારમાં અનંત કાળ થયાં ભૂલ થતી આવી છે. માટે અત્યંત વિચારે પગલું ભરવું યોગ્ય છે.
ક્રોધાદિ અનેક પ્રકારના દોષે પરિક્ષીણ પામી ગયાથી, સંસાર ત્યાગરૂપ દીક્ષા ગ્ય છે, અથવા તે કઈ મહત્પરૂષના ગે યથા