________________
પ્રજ્ઞાવબાધતુ શૈલી સ્વરૂપ
અમારે પરિગ્રહને શું કરવા છે? કશું પ્રયેાજન નથી.
પ્ર.-૫
પ
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ હું આજના ! આ પરમવાકયના આત્માપણે તમે અનુભવ કરે.
શાંતિ
શિક્ષાપાઠ : ૨૫. દાન
આત્માની મહત્તા તા સત્ય વચન, દયા, ક્ષમા, પરોપકાર અને સમતામાં રહી છે. લક્ષ્મી ઇત્યાદિ તે ક`મહત્તા છે. એમ છતાં લક્ષ્મીથી શાણા પુરૂષા દાન છે, ઉત્તમ વિદ્યાશાળાઓ સ્થાપી પરદુઃખભજન થાય છે....કુટુંબવડે કરીને અમુક સમુદાયનું હિતકામ કરે છે. પુત્ર વડે તેને સંસારભાર આપી પોતે ધ'મા'માં પ્રવેશ કરે છે, અધિકારથી ડહાપણુ વડે આચરણ કરી રાજા પ્રજા બ ંનેનુ હિત કરી ધમનીતિના પ્રકાશ કરે છે. એમ કરવાથી કેટલીક ખરી મહત્તા પમાય છે; છતાં એ મહત્તા ચાસ નથી. મરણુ ભય માથે રહ્યો છે. ધારણા ધરી રહે છે. યાજેલી યાજના કે વિવેક વખતે હૃદયમાંથી જતા રહે એવી સંસાર માહિની છે; એથી આપણે એમ નિ:સંશય સમજવુ. કે સત્યવચન, દયા, ક્ષમા, બ્રહ્મચય અને સમતા જેવી આત્મમહત્તા કોઈ સ્થળે નથી. શુદ્ધ પંચમહાવ્રતધારી ભિક્ષુકે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે તે બ્રહ્મદત્ત જેવા ચક્રવતી એ લક્ષ્મી, કુટુંબ, પુત્ર કે અધિકારથી મેળવી નથી, એમ મારૂ' માનવું છે.
ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; અભયદાન સાથે સંતોષ, દ્યો પ્રાણીને દળવા દોષ. સત્ય શીળ ને સઘળાં દાન, યા હાઇને રહ્યાં પ્રમાણુ, દયા નહી' તા એ નહી એક, વિના સૂર્ય કિરણ નહી. દેખ. તત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરૂણાએ સિદ્ધ