________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
( શિક્ષાપાઠઃ ૩૨. સગુણ
૧. શમ, સંવેગ, નિવેદ, આસ્થા અને અનુકંપા ઈત્યાદિક સદ્ગુણોથી યેગ્યતા મેળવવી અને કઈ વેળા મહાત્માના યોગે તે ધર્મ મળી રહેશે. સત્સંગ, સન્શાસ્ત્ર અને સદ્વ્રત એ ઉત્તમ સાધન છે.
૨. જે વડે વૈરાગ્યની વૃદ્ધિ થાય તે વાંચન વિશેષ કરીને રાખવું; મતમતાંતરને ત્યાગ કરે; અને જેથી મત મતાંતરની વૃદ્ધિ થાય તેવું વાંચન લેવું નહીં. અસલંગાદિકમાં રૂચિ ઉત્પન્ન થતી મટવાને વિચાર વારંવાર કર છે.
૩. ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજજ્વળ આત્માઓને સ્વતઃ વેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે. બાહ્ય દૃષ્ટિથી જ્યાં સુધી ઉજજવળ આત્માઓ સંસારના માયિક પ્રપંચમાં દર્શન દે છે ત્યાં સુધી તે કથનની સિદ્ધતા કવચિત દુર્લભ છે, તે પણ સૂકમ દષ્ટિથી અવલોકન કરતાં એ કથનનું પ્રમાણ કેવળ સુલભ છે એ નિસંશય છે.
૪. આજના દિવસમાં આટલી વસ્તુને બાધ ન અણાય તેજ વાસ્તવિક વિચક્ષણતા ગણાય?
(૧) આરેગ્યતા (૨) મહત્તા (૩) પવિત્રતા (૪) ફરજ ૫. બહુમાન, નમ્રભાવ, વિશુદ્ધ અંત:કરણથી પરમાત્માના ગુણ સંબંધી ચિંતવન, શ્રવણ, મનન, કીર્તન, પૂજા, અર્ચા એ જ્ઞાની પુરૂષોએ વખાણ્યાં છે, માટે આજનો દિવસ શુભાવજે.
૬ક્રોધાદિક ભાવ આ લેક પરલોકમાં આ જીવના ઘાતક છે. આ જીવને કષાયની મંદતા આ લેકમાં હજારો વિદનની નાશ કરનારી પરમ શરણરૂપ છે, અને પરલોકમાં નરક તિર્યંચ ગતિથી રક્ષા કરે છે. મંદ કષાયીનું દેવલેકમાં તથા ઉત્તમ મનુષ્ય જાતિમાં ઉપજવું થાય છે.
૭. આ આત્માએ સંસાર સમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું કયારે છુટીશ? એ સંસાર મારે નથી હું મેક્ષમયી છું. એમ ચિંતવવું તે ત્રીજી સંસાર ભાવના.
૮. પિતે વિચક્ષણતાથી વતી સ્ત્રી પુત્રને વિનયી અને ધમી કરે