________________
પ્રજ્ઞાવબોધનુ' શૈલી સ્વરૂપ
આશય ગુરૂગમ્યતાથી સદ્ભાવે કરીને સમજવા. આત્મજ્ઞાન એથી ઉવળતા પામશે અને યમ નિયમાર્દિકનું પાલન થશે. સ ંક્ષેપમાં સ પ્રકારની સિદ્ધિ, પવિત્રતા, મહાશીલ, નિર્મળ, ઊંડા અને ગ ́ભીર વિચાર, સ્વચ્છ વૈરાગ્યની ભેટ એ તત્વજ્ઞાનથી મળે છે.
ૐ શાંતિ
૮૧
શિક્ષાપાઠ : ૩૧. -સાત્રિક થય
આ જગતીતળ પર અનેક પ્રકારથી ધમના મત પડેલા છે. તેવા મતભેદ અનાદિ કાળથી છે, એ ન્યાય સિદ્ધ છે, પણ એ મતભેદો કઈ કઈ રૂપાંતર પામ્યા જાય છે, એ સમધી કેટલાક વિચાર કરીએ.
કેટલાક પરસ્પર મળતા અને કેટલાક પરસ્પર વિરુદ્ધ છે; કેટલાક કેવળ નાસ્તિકના પાથરેલા પણ છે, કેટલાક સામાન્ય નીતિને ધમ કહે છે, કેટલાક જ્ઞાનને જ ધર્મ કહે છે. કેટલાક અજ્ઞાન એ ધ મત કહે છે, કેટલાક ભક્તિને કહે છે, કેટલાક ક્રિયાને કહે છે, કેટલાક વિનયને કહે છે અને કેટલાક શરીર સાચવવું એને ધ`મત કહે છે.
એ ધર્મસ્થાપકોએ એમ આધ કર્યાં જણાય છે કે અમે જે કહીએ છીએ તે સનવાણીરૂપ અને સત્ય છે બાકીના સઘળા મતેા અસત્ય અને કુતર્કવાદી છે. પરસ્પર તેથી તે મતવાદિઓએ યાગ્ય કે અયેાગ્ય ખંડન કર્યુ છે. વેદાંતના ઉપદેશક આજ ખાધે છે; સાંખ્યને પણ આજ ખાધ છે; બુદ્ધને પણ આજ મેધ છે; ન્યાયમતવાળાના પણ આજ બાધ છે; વૈશેષિકના આજ ખાધ છે, શક્તિપથીના આજ ખાય છે, વૈષ્ણુવાદિકના આજ બાધ છે; ઇસ્લામીનો આજ બધ છે; અને ક્રાઈસ્ટનો આજ ખાધ છે કે આ અમારૂં કથન તમને સ` સિદ્ધિ આપશે. ત્યારે આપણે હવે શે। વિચાર કરવા ?.... એમ અન્યાન્યના વિશધાભાસ વિચા રથી થોડીવાર અટકવુ પડે છે. તે પણ તે સંબંધી યથામતિ હું કઈ ખુલાસા કરુ છું. એ ખુલાસા સત્ય અને મધ્યસ્થ ભાવનાના છે. એકાં
34.-5