________________
૬૪
૪.
પ્રજ્ઞાવાધન શૈલી સ્વરૂપ
જીવને મનઃપવજ્ઞાનાવરણીય કયાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી.
૫. જીવને કેવળજ્ઞાનાવરણીય કાં સુધી હાય ? જ્યાં સુધી આર’ભ અને પરિગ્રહ હાય ત્યાં સુધી.
એમ કહી દÖનાદિ ભેદ જણાવી સત્તરવાર તે ને તે વાત જણાવી છે કે, તે આવરણા ત્યાં સુધી હાય કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય. આવું આરંભ પરિગ્રહનુ ખળ જણાવી ફી અર્થાત્તરૂપે પાછું તેનું ત્યાં જ કથન કર્યુ છે.
૧. જીવને મતિજ્ઞાન કયારે ઉપજે ? આરંભ પરિગ્રહથી નિત્યે. ૨. જીવને શ્રુતજ્ઞાન ક્યારે ઉપજે ? આરંભ પરિગ્રહથી નિવત્યું. ૩. જીવને અવધિજ્ઞાન કયારે ઉપજે ? આરંભ પરિગ્રહથી નિત્યે.
૪.
જીવને મનઃપ`વજ્ઞાન કયારે ઉપજે ? આરંભ પરિગ્રહથી નિત્યે. ૫. જીવને કેવળજ્ઞાન કયારે ઉપજે ? આરંભ પરિગ્રહથી નિવત્યું.
એમ સત્તર પ્રકાર ફરીથી કહી આરંભ પરિગ્રહની નિવૃત્તિનું ફળ જ્યાં દેવટે કેવળજ્ઞાન છે ત્યાં સુધી લીધું છે. અને પ્રવૃત્તિનુ ફળ કેવળ જ્ઞાન સુધીનાં આવરણના હેતુપણે કહી તેનું અત્યંત ખળવાનપણું કહી જીવને તેથી નિવૃત્ત થવાના જ ઉપદેશ કર્યાં છે.
ક્રી કરીને જ્ઞાનીપુરૂષાનાં વચન એ ઉપદેશના જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ચ્છેિ છે; તથાપિ અનાદિ અસત્સ`ગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઇચ્છાદિ ભાવમાં મૂઢ થયેલા એવા જીવ પ્રતિભૂતા નથી; અને તે ભાવેાની નિવૃત્તિ કર્યા વિના શ્રેય ઈચ્છે છે કે જેના સ`ભવ ક્યારે પણ થઈ શકયા નથી, વમાનમાં થતા નથી અને વિ ષ્યમાં થશે નહી.
પરમ ધર્માંરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવા પરિગ્રહ તેથી હું વિરામ પામવાને જ ઇચ્છુ છું.