________________
છક
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ
કરી કલ્પના દઢ કરે, નાના નાસ્તિ વિચાર, પણ અસ્તિ તે સૂચવે, એ જ ખરે નિર્ધાર. ૪ આ ભવ વણુ ભવ છે નહીં, એજ તર્ક અનુકૂળ
વિચારતાં પામી ગયા, આત્મ ધર્મનું મૂળ. ૫ શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પોતે દુઃખી? પોતે શું? કયાંથી છે આપ? એને માગે શીધ્ર જવાપ.
જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહીં સ્થાપ; પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરૂ ભગવાન. ગુરૂ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂવિત ભાગ્ય, તેમ નહીં તે કંઈ સત્સંગ, તેમ નહીં તે કંઈ દુઃખરંગ. જે ગાયો તે સઘળે એક, સકળ દશને એ જ વિવેક સમજાવ્યાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી. જહાં રાગ અને વળી છેષ, તહાં સર્વદા માને કલેશ, ઉદાસીનતાને જ્યાં વાસ, સકળ દુઃખને છે ત્યાં નાશ.
ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દષ્ટિને એહ;
એક તત્ત્વના મૂળમાં, વ્યાખ્યા માને તેહ. ૧. તેહ તત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ, સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તેજ અનુકૂળ ૨. પ્રથમ આત્મસિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર, અનુભવી ગુરૂને સેવીએ, બુધજનને નિર્ધાર. ૩. ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ ય. ૪ બાહ્ય તેમ અત્યંતરે, ગ્રંથ ગ્રથિગ્નહિ હેય; પરમ પુરૂષ તેને કહે, સરળ: દષ્ટિથી જોય. ૫. બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે, અત્યંતર મિથ્યાત્વ, સ્વભાવથી પ્રતિકૂળતા, એ