________________
પ્રજ્ઞાવમેધનુ' શૈલી સ્વરૂપ
૫૭
શિક્ષાપાઠ : ૨૨. જ્ઞાન
જે વડે વસ્તુનુ સ્વરૂપ જાણીએ તે જ્ઞાન.
જ્ઞાનની શી આવશ્યક્તા છે? તે વિષે પ્રથમ વિચાર કરીએ. આ ચતુર્દેશ રજવાત્મક લેાકમાં, ચતુતિમાં અનાદ્દિકાળથી સમ સ્થિતિમાં આ આત્માનું પ ટન છે. મેષાનુમેષ પણ સુખને જ્યાં ભાવ નથી એવા નરક નિગેાદાદિક સ્થાનક આ આત્માએ બહુ મહે ઢાળ વારવાર સેવન કર્યાં છે, અસહ્ય દુ:ખાને પુનઃ પુનઃ અને કહા તા અન તીવાર સહન કર્યાં છે. એ ઉતાપથી નિર'તર તપતા આત્મા માત્ર રવક વિપાકથી પટન કરે છે. પર્યટનનું કારણુ અનંત દુ:ખદ જ્ઞાનાવરણીયાદિ કર્યાં છે, જે વડે કરીને આત્મા સ્વસ્વરૂપને પામી શકતા નથી; અને વિષયાર્દિક માહબ ધનને સ્વસ્વરૂપ માની રહ્યો છે. એ સઘળાનું પરિણામ માત્ર ઉપર કહ્યું તે જ છે કે અનંત દુ:ખ અનંત ભાવે કરીને સહેવુ, ગમે તેટલું અપ્રિય, ગમે તેટલું દુઃખદાયક અને ગમે તેટલું રૌદ્ર છતાં જે દુઃખ અનંત કાળથી અન તીવાર સહન કરવું પડયું; તે દુઃખ માત્ર સહ્યું તે અજ્ઞાનાદિક કથી; એ અજ્ઞાનાદિક ટાળવા માટે જ્ઞાનની પરિપૂર્ણ આવશ્યક્તા છે.
એ જ્ઞાનના ભેદ અનંત છે; પણ સામાન્ય ષ્ટિ સમજી શકે એટલા માટે થઈને સર્વૈજ્ઞ ભગવાને મુખ્ય પાંચ ભેટ્ઠ કહ્યાં છે તે જેમ છે તેમ કહુ છું. પ્રથમ મતિ, દ્વિતીય શ્રુત, તૃતીય અવધિ, ચતુર્થ મન:પર્યંત્ર અને પાંચમુ સંપૂર્ણ સ્વરૂપ કેવળ. એના પ્રતિભેદ છે, તેની વળી અતી'દ્રિય સ્વરૂપે અનંત ભગજાળ છે. જાણવા રૂપ પદાર્થ તે જીવ અને અજીવ છે.
જાણવાનાં સાધન : ભગવાનની આજ્ઞા અને તેનું શુદ્ધ સ્વરૂપ યથાતથ્ય જાણવું. સ્વયં કાઇક જ જાણે છે. નહી. તા નિગ્રથ જ્ઞાની ગુરૂ જણાવી શકે, નિરાગી જ્ઞાતા સર્વોત્તમ છે. એટલા માટે શ્રદ્ધાનુ ખીજ રાપનાર કે તેને પોષનાર ગુરૂ એ સાધન રૂપ છે; એ સાધનાર્દિકને માટે સંસારની નિવૃત્તિ એટલે શમ, દમ, બ્રહ્મચર્યાદિક અન્ય