________________
પ્રજ્ઞાવભેાધનું શૈલી સ્વરૂપ .
૫૧
એને ઉપદેશથી શ્રેણિએ ચઢવા મુખ્ય દેખાતા નવ પદાથ તેઓએ દર્શાવ્યા. એથી લેાકાલેકના સભાવના એમાં સમાવેશ આવી જાય છે. નિગ્રંથ પ્રવચનના જે જે સૂક્ષ્મ ખાધ છે, તે તત્વની દૃષ્ટીએ નવતત્વમાં સમાઈ જાય છે; તેમજ સઘળા ધમમતાના સૂક્ષ્મ વિચાર એ નવતત્વ વિજ્ઞાનના એક દેશમાં આવી જાય છે. આત્માની જે અનંત શક્તિઓ ઢંકાઈ રહી છે તેને પ્રકાશિત કરવા અત્ ભગવાનના પવિત્ર ધ છે. એ અનંત ત્યારે પ્રફુલ્લિત થઈ શકે કે જ્યારે નવ તત્વ વિજ્ઞાનમાં પારાવાર જ્ઞાની થાય. સૂક્ષ્મ દ્વાદશાંગી જ્ઞાન પણ એ નવ તત્વસ્વરૂપ જ્ઞાનને સહાયરૂપ છે. ભિન્ન ભિન્ન પ્રકારે એ નવતત્વ સ્વરૂપજ્ઞાનને ખાધ કરે છે; એથી આ નિઃશંક માનવા ચેાગ્ય છે કે નવ તત્વ અનંતભાવ ભેદે જાણ્યા તે સન અને સદશી થયા.
શક્તિ
કોઈ પણ બીજાએ ધ ક્રિયાને નામે જે તમારા સહવાસી (શ્રાવકાદિક) ક્રિયા કરતા હાય તેને નિષેધશે નહીં. હાલ જેણે ઉપાધિરૂપ ઇચ્છા અંગીકાર કરી છે, તે પુરુષને કોઈપણ પ્રકારે પ્રગટ કરશેા નહી. માત્ર કોઈ દેઢ જિજ્ઞાસુ હોય તા તેના લક્ષ માગ ભણી વળે એવી ચેડા શબ્દોમાં ધકથા કરશેા. (તે પણ જો તે ઇચ્છા રાખતા હોય તે) બાકી હાલ તા તમે સ` પાતપાતાના સફળપણા અથે મિથ્યા ધર્મવાસનાઓના, વિષયાદિકની પ્રિયતાના, પ્રતિબ`ધના ત્યાગ કરતાં શીખજો,
ૐ શાંતિ
શિક્ષાપાઠ : ૨૦. મન-શ્રાંતિ
મનજ સર્વોપાધિની જન્મદાતા ભૂમિકા છે. મનજ બંધ અને મોક્ષનુ કારણ છે. મન જ સ`સંસારની માહિનીરૂપ છે. એ વશ થતાં આત્મસ્વરૂપને પામવું લેશમાત્ર દુ"ભ નથી. મન વર્ડ ઈંદ્રિયાની લોલુપતા છે. ભાજન, વાજિંત્ર, સુગંધી, સ્ત્રીનુ' નિરીક્ષણુ, સુંદર વિલેપન એ સઘળું મનજ માગે છે. એ મેાહિની આડે તે ધને સંભારવા પણ દેતું નથી.