________________
જિન-વચન પાપ કર્મનું ઉપાર્જન पूयणट्टा जसोकामी माण-सम्माण कामए । बहु पसवई पावं मायासल्लं च कुव्वई ।।
दसवैकालिक ५(२) -३५ જે મુનિ પોતાની પૂજા થાય એ માટે પ્રયત્નશીલ હોય છે, પશની કામનાવાળા હોય છે તથા માન-સન્માનની ઇચ્છાવાળા હોય છે તે બહુ પાપકર્મ ઉપાર્જે છે અને માયાશય કરે છે. A monk who is active to get himself worshipped by others. keen on fame and expects respectful treatment everywhere is in fact indulging in deceitful Karma and commits many sins. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘ઝિન વૈદ્યન’માંષી)
અમુક જીવનની ખોટી
૧. શ્રી મુંબઈ જૈન યુવક સંધ પત્રિકા
૧૯૨૯ થી ૧૯૩૨
૨. પ્રબુદ્ધ જૈન
૧૯૩૨ થી ૧૯૩૩
બ્રિટિશ સરકાર સામે ન ઝૂકયું એટલે નવા નામે
૩. તરૂણ જેન
૧૯૩૪ થી ૧૯૩૭
૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન
૧૯૩૯-૧૯૫૩
પ. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું ‘પ્રબુદ્ધ જીવન’
૧૯૫૩ થી
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮ ૧ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક
+ ૨૦૧૧માં 'પ્રબુદ્ધ જીવન'નો ૫૮માં વર્ષમાં
પ્રવેશ
પ્રબુદ્ધ વાચકોને પ્રણામ
પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી
મણિલાલ મોકમચંદ શાહ જભાઈ મહેતા
પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ
પ્રબુદ્ધ વન
આચમન
ચાળીસ હજાર પાછા આપ્યા. આશ્રમની શરૂઆતના દિવસોની વાત છે. બાપુ પાસે એક જોષી ઘણી વાર આવતા. એમનું નામ ગિરજાશંકર જોષી હતું.. એક દિવસ બાપુએ એમને કહ્યું, 'તમે નિયમિત આવો છો તો આશ્રમના છોકરાઓને સંસ્કૃત કેમ ન ભાવો ?' એટલે તેઓ છોકરાઓને સંસ્કૃત ભણાવવા લાગ્યા.
તેઓ લજ્યોતિષી હતા. અમદાવાદના ઘણા પૈસાવાળાનો એમની વિદ્યા પર વિશ્વાસ હતો. સોમાલાલ નામના કોઈક તવંગરને બાપુને કંઈ દાન આપવાની ઈચ્છા થઈ. તેમણે જોષી સાથે ચાળીસ હજાર રૂપિયા શાળાનું મકાન બાંધવા માટે મોક્ળ્યા. તે દિવસોમાં અમે વાડજમાં તંબૂમાં તે સાદડીના ઝૂંપડામાં દેતા હતા. મકાન
ફેબ્રુઆરી, ૨૦૧૨
બાંધવાનો વિચાર કરીએ તે પહેલાં અમદાવાદમાં ઈન્ફ્લુએન્ઝા ફાટી નીકળ્યો. રોજ સોબસો મરશ થવા લાગ્યાં ને હાહાકાર મચી ગયો. બાપુએ જોષીને કહ્યું, ‘આ વરસે તો અમારે મકાન નથી બંધાવવાં. શાળાનું મકાન પણ નહીં બંધાય. એટલે સોમાલાલભાઈએ આપેલા પૈસા પાછા લઈ જાઓ.' જોષી કહે, 'તેમણે પૈસા પાછા નથી માગ્યા.’ બાપુ કહે, ‘તેથી શું થયું ? જે કામને માટે તેમણે પૈસા આપ્યા છે તે કામ હમણાં થવાનું નથી, પછી એ પૈસા શા માટે સાચવવા?' જોષી કહે, હમણાં નહીં તો ભવિષ્યમાં ક્યારેક પા છાત્રાલય બંધાશે તો ખરું ને? તે વખતે પૈસા કામ લાગશે.' બાપુ કહે, ‘હા, પણ જ્યારે બાંધવાનો પ્રસંગ આવશે ત્યારે કોઈ પૈસા આપનારા નીકળશે. જોષીએ જઈને સોમાલાલભાઈને બધી વાત કહી સંભળાવી. તેમણે કહ્યું, “મેં આપ્યા તે આપ્યા. પાછા નહીં લડે
સર્જન-સૂચિ
ક્રમ
કૃતિ
કર્તા
(૧) વાનપ્રસ્થની સંધ્યાએ ઃ આવતી કાલનો નવો સમાજ ડૉ. ધનવંત શાહ
(૨) શુભાનુબંધ
ડૉ. પ્રવીણ સી. શાહ
ગુણાવંત બરવાળીયા
(૩) વૈષાવૃત્ય એ ધ્યાનના ઊંડાણની પારાશીશી છે. ૯૦૦૦ ભાવિકોની ઉપસ્થિતિ
(૪)
૨૧ દાનવીરો ૫૧ લાખનું દાન આપશે
(૫) અળસી ખાવામાં આળસ હોય ?
(૬)
વૃદ્ધ માબાપની સેવા એ સંતાનોનો પરમ ધર્મ છે
(૭)
માઈકનો ઉપયોગ કેમ ન કરાય ?
(૯)
કવિતામાં આધ્યાત્મિકતા
(૧૦) દાનનો પ્રવાહ કઈ દિશામાં ? (૧૧) શ્રી સ્નાત્ર પૂજાનાં રહસ્યો
(૧૧ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત દ્વિતિય }
કાર્યોત્સર્ગ શબિર
(૧૩) જયભિખ્ખુ જીવનધારા ઃ ૩૬
(૧૪) સર્જન સ્વાગત
(૧૬) પંથે પંથે પાથેય : હવે હું એમની નથી રહી!
ડૉ. માર્કોક સંગોઈ
શશિકાંત છે. વેદ્ય
અનુવાદક : પુષ્પા પરીખ રમેશ પી. શાહ
કાકુલાલ સી. મહેતા
પ. પૂ. આ. શ્રી ‘વાત્સલ્યદીપ' સૂરીશ્વરજી મ.
દિપ્તી સોનાવાલા મિનળ શાહ
ડૉ. કુમારપાળ દેસાઈ ડૉ. કલા શાહ
શ્રી કુલીન વોરા
પૃષ્ઠ
૩
૬
૧૦
૧૨
૧૩
૧૫
૧૬
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૫
૨૮
મુખપૃષ્ટ સોજન્ય :
પૂ. મુનિશ્રી કુલચંદ્ન વિજયજી સંપાદિત ‘સચિત્ર સરસ્વતી પ્રાસાદ' ગ્રંથ પ્રકાશન સંવત ૨૦૫૫