________________
ભક્તો થઈ અનેક રીતે વિકસિત અને પુષ્ટ કર્યું છે, જીવંત ને જવલંત કાયમ રાખ્યું છે.
તે પરમ શ્રુતની, આ જમાનામાં-હજુપણુ સર્વોત્કૃષ્ટતા-ઉડી સમજપૂર્વક સ્વીકારી, અનન્ય ભક્તિ ભાવે તેને યથાશક્તિ નમન કરું છું.
તે તે કાળે વિચરતા જંગમતીર્થ રૂપ–પરમ પૂજ્ય શ્રી તીર્થંકર ભગવંતે, ગણધર ભગવતે, આચાર્ય વર્યો, મુનિવરે, શ્રીમતી પ્રવર્તનીઓ, શ્રમણીએઃ તથા શ્રાદ્ધ -શ્રાવક અને દેશવિરત શ્રમણોપાસકે અને શ્રમણેપાસિકાઓ:
તથા સ્થાવર તીર્થરૂપ–કલ્યાણક સ્થાનાદિક તીર્થ ભૂમિએ, શ્રી જિનપ્રતિમાઓથી મંડિત શ્રી જિનમન્દિરે અને સમગ્ર પવિત્ર સમ્યગ ચુત. બીજા પણું–
સમ્યગદર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યમ્ ચારિત્રના ઉત્કૃષ્ટ-મધ્યમ અને જઘન્ય-કારણ, કાર્ય તથા પરિણામ રૂપ–પ્રગટ અથવા ગુપ્ત એવા સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળઅને ભાવે –
ઈત્યાદિ અનેક સુતોના સંગ્રહરૂપ વૈકાલિક તીર્થ, કે જેના બીજા નામ શાસન-તંત્ર –કે સંઘ છે.
તે કાલિક તીર્થને નો તિરથ કહી નમસ્કાર કરી તીર્થકર ભગવતે, જગતના કલ્યાણ માટે કલ્યાણ માર્ગને અમોઘ ઉપદેશ આપી, તે ઉપદેશ બીજા પ્રાણીઓને સુલભ રીતે સતત મળતો રહે તે માટે તે તે વખતે જે જે અવાન્તર તીર્થો સ્થાપે છે, કે જેના આશયથી અનેક સુપાત્ર પ્રાણીઓ પોતાના આત્મકલ્યાણની અનેક પ્રકારની આરાધન સામગ્રી તે તે કાળે યથાશક્તિ પ્રાપ્ત કરે છે –તેમાંનું-શ્રી મહાવીર પરમાત્માએ તે જ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org