________________
ઉન્નત હિમકૂટના ધવળ શિખર પરથી સવતી મહાતસ્વિની પૂનિત ગાની માફક, વીતરાગપરમાત્માના મુખમાંથી વહી, સમગ્ર જગતમાં ફેલાતી જે પવિત્ર ઉપદેશ વાણુની સચોટતાએ, અમારા પૂર્વજેના અને અમારા હૃદયમાં, અંધકારની ઘટા હઠાવી એવે તે ચિરસ્થાયી પ્રકાશ ફેંક્યો છે, કે જેના બળથી અમે મોક્ષમાર્ગની નિકટ અથવા અભિમુખ રહેવાને યથાશકિત પ્રયત્ન કરવા તત્પર રહી શકીએ છીએ,
એ પરમ પવિત્ર જગત્કૃષ્ટ વાણીને પરમ ઉપકાર ભૂલ્યો- કેમ ભૂલાય?
એ ઉપદેશવાણીના મહા સંગ્રહરૂપ કે જેમાં અખિલવિશ્વના સમગ્ર વિજ્ઞાનનું આબાદ પ્રતિબિમ્બ પડેલું છે, તે ચિત્ર-વિચિત્ર અને દુર્ગમ શ્રી દ્વાદશાશ્રુતનાકાળની કરાળ દાઢમાંથી બચી ગયેલા અવશેષરૂપ-કે જેમાં–અનન્ય લ્યાણુકર પવિત્ર આગમ સૂત્રે, અને એ સુને કેન્દ્રમાં રાખીને તેનીજ આજુબાજુ વીંટળાયેલા -નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ અને પરંપરાગત અનુભવાની નેધર વિગેરે શાસ્ત્રોને જ સમાવેશ થાય છે,
તે વર્તમાન શ્રત અને પરંપરાગત વારસામાં મળ્યું છે, અને જેનું અસ્તિત્વ
પઠન-પાઠન, નવ્યરચના–પ્રાચ્ય સંશોધન, લેખનલેખાપન, તથા સંકટ સમયે તન મન ધન વિગેરે સર્વસ્વને અને એકંદર સંભવિત સમગ્રલાગવગેરે ભેગઃ ઈત્યાદિ અનેક પ્રયત્નોને પરિણામે મહાપુરુષોએ આજ સુધી કાયમ રાખ્યું છે, તેમજ–
જેને અનેક બુદ્ધિનિધાન અને ચારિત્રસંપન્ન મહાઆચાર્ય અને મુનિપુંગવે-એ, તેના અનન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org