Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂ. શ્રી જયશેખરસૂરિ મ. કૃત “ આત્માવબાધ કુલકમ્ ”
[ મૂલ તથા સામાન્યથ સાર ]
- સામાન્યાય વિવેચક -
—પૂ. મુનિરાજ શ્રી
પ્રશાંતદર્શન વિજયજી મ. [ ક્રમાંક-૪ ]
કુંભકની નિદ્રામાંથી જગ્યા હાય તા આત્મજ્ઞાન માટે ઉત્સાહિત બંન તે વાત જણાવે છે—
ઇત્તિઅકાલ. હુતા, પમાયનિાઇગલિય ચે અન્તા;
જઇ જગ્નિએસિ સંપઇ, ગુરૂવયણા તા ન વેચેંસિ ? તારા
આટલા કાળ સુધી તું પ્રમાદ રૂપ નિદ્રાથી ચાલી ગઇ છે ચેતના-જીવ છતાં જડ જેવા એવે બન્યા હતા પરંતુ જો હવે જાગૃત થયા છે, તે સદ્ગુરૂના વચનેાથી તારુ સ્વરૂપ તુ` કેમ જાણતા નથી ?
માહનિદ્રામાં મસ્ત બની જડના સગાભાઈ જેા તુ કંઈક ચેતનવતા બનવા લાગ્યા છે. સદ્દગુરુના સુર્યાગ થયા છે તે તેમના વચનામૃતનું પાન કરી તારી પૂર્ણ ચેતનાને પ્રાપ્ત કરવા તારા મૂળ સ્વરૂપને પીછાન. આત્માને એાળખી આત્મજ્ઞાનની પ્રાપ્તિના પુરુષાર્થ કર. ા૨ા
આત્માનું મૂળ સ્વરૂપ બતાવે છે.
લાગપમાણેાસિ તુમ, નાણુમ ણુ તવીઆિસિ તુમ', નિયરજકિંઇ ચિંતસુ, ધમ્મજ્ઞાણાસણાસીણા ૫૩ના
હે આત્મન્ ! તુ' લેક પ્રમાણ છે, અન’તજ્ઞાનમય છે, અન'ત વીચ'વાળા છે. માટે તું થમયાન રૂપી આસન ઉપર બેસેલા પેાતાની રાજ્યસ્થિતિના વિચાર કર.
આત્મા અસખ્યાતપ્રદેશી છે. ચીઢ રાજલેાકના જેટલા પ્રદેશેા છે. તેટલા જ એક આત્માના પ્રદેશ છે. પછી તે કીડીના શરીરમાં વ્યાપીને રહેલા હોય કે જર-હાથીના શરીરમાં, દરેકે દરેક આત્માના આત્મ પ્રદેશા અસખ્યાત જ હાય. કેવલી સમુદ્ધાત વખતે આત્મા ચોદે રાજલાકને સ્પશીને રહે છે. અન‘તજ્ઞાન, અન તદન, મન'તચારિત્ર, અન તવીય, અક્ષયસ્થિતિ, અવ્યાબાધપણુ, અનુરુલઘુ આદિ અનતગુણ લક્ષ્મીના સ્વામિ આત્મા છે. ધર્માંધ્યાનના જે ચાર પાયા છે કે, આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય,