Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
8 વર્ષ ૫ અંક ૧-૨ પંચમ વર્ષારંભ વિશેષાંક :
: ૫૩ સંયમ રવીકારી હજી વર્ષ–દેઢ વર્ષ થયુ હશે ત્યાં તો એક સુધારાવાદી આચાયેલ ૨ વિધવા-વિવાહ નામક ઝંઝાવાતી ઝેર ઓકવાનું શરૂ કર્યું. તે અંગેના ઠરાવ કરવા છે છે એક સભા પણ તેમને જી. પૂ. ગુરુદેવની આજ્ઞાથી પહોંચી ગયા પડકાર ફેકવા તે તે સભામાં. શ્રી રામવિજયજીની હાજરી જોઈ તે સુધારાવાદી આચાર્યના ઝંઝાવાતી હવાઈ છે 8 કિલ્લાઓ કકડભૂસ થઈ ગયા. એંકાતા ઝંઝાવાતી ઝેરને પ્રતિકાર કરવાનો અવસર ઉપછે સ્થિત થયે જ નહિ. - અંધાધૂધીના એ પવનમાં લાલન–શિવજીનું પ્રકરણ ઉભું થયુ. લાલન-શિવજી પિતાને ૨૫ મે તીર્થકર કહેવડાવી, આરતી ઉતરાવતો હતે. અંધાધૂંધી પવનને સામનો કરવા શ્રી જૈન સંઘ કેટે ચઢ. જુબાની આપવા પૂ. સાગરજી મહારાજાને છે આવવું અનિવાર્ય બનતાં શ્રી સંઘે શ્રી રાજવિજયજી ઉપર કશળ ઢ. ૨૫ મે ૨ તીર્થકર કે અને કોને કહેવાય તેની સ્પષ્ટ રજુઆત કોર્ટમાં કરી તેઓની પ્રતિજ્ઞા છે અને સત્ય પાતર ફના થઈ જવાની ધગશ જોઈ કટે ફેસલે શ્રી સંઘની તરફેણમાં 8 આયે. અંધાધૂંધી શમી ગઈ.
હજી આ પ્રસંગ પૂર્ણ થયે ન થયા ત્યાં તે કાશીવાળા ધર્મસૂરિજીએ દેવદ્રવ્યનો છે ન વંટોળ ચાલુ કર્યો. આ વંટેળ ભયંકર કટોકટી ભરતો હતો. પૂ. સાગરજી મ. અને શ્રી રામવિજયજી બને અરસપરસ પૂરક બન્યા. અસત્યના વંટેળને ખંખેરી નાખ્યા. સત્યને ઝંડે તેઓએ ફરકાવ્ય.
આ રીતે સુધારકવાદીઓની, રાજકીય નેતાઓની, બેકડા–બલીદાનાદિની ઝંઝાવાતી છે આંધીનો નીડરતા પૂર્વક યોગ્ય પ્રતિકાર કરી શ્રી રામવિજયજીએ સર્વેની મેલી મુરાદને ઉઘડી પાડી દીધી.
તે અવસરે શ્રી રામવિજયજી મધ્યાહનના સૂર્ય જેવો પ્રકાશ પાથરી રહ્યા હતા. છે તેમની જગમશહુર જાઈ–વાણીથી જાણે દીક્ષાને રાફડો ફાડા હોય તેમ અનેક શ્રેષ્ઠિછે વર્યોએ તેમની પાસે સંયમ સ્વીકાર્યું હતું. આ જોઈ દીક્ષા-વિરોધી વર્ગ પ્રબળ બનવા છે 8 લાગ્યો. વિરોધીઓ દીક્ષાને વગોવવા આકાશ-પાતાળ એક કરી રહ્યા હતા. એવામાં જ છે વિરોધી વ શ્રી તિલકવિજયજી મહારાજના પત્ની રતનબેહનને છમકલું કરવા ચઢાવ્યા. છે 8 અમદાવાદ શેખના પાડાની સભામાં જઈ રતનબહેને શ્રી રામવિજયજીના કપડાં ખેંચવાની છે ધિદ્વાઈ કરવા સાથે મારે પતિ પાછો આપને પોકાર કર્યો. મને રામવિજયજીએ મારી છે છે તેમ બેટી આળ ચઢાવી વિરોધી વગેરેનબહેન પાસે ફોજદારી કેસ કરાવ્યા. હડહડતાં છે જુઠ્ઠાણા સામે સૌ સમસમી ઉઠયાં પરંતુ શ્રી રામવિજયજીની પ્રતિભા ઉપર અંશ માત્ર