________________
યોગ્ય છે. પિતાની તેમજ બીજાઓની દુઃખથી મુક્તિ થાય અને સા કેઇને સુખ કેમ વધે એનું આ સિદ્ધાંતમાં નિદર્શન થાય છે. જેનધર્મના સિદ્ધાન્ત આ પ્રમાણે એ પ્રકારનું તત્ત્વજ્ઞાન જ નથી, એ સિદ્ધાંત અવશ્યમેવ એક ધર્મરૂપ છે. “ અહિંસા એ જૈનધર્મને મુદ્રાલેખ કે સેનેરી સિદ્ધાન્ત (નિયમ) હેવાથી અને જેનધર્મના સિદ્ધાન્તોનું આખું ચણતર પ્રેમ-દયા ઉપર થયેલું હોવાથી એ સિદ્ધા
ન્તો ઉચ્ચ પ્રતિના હદય-ધર્મરૂપ છે. આપત્તિ કાળે કે મૃત્યુ–સમયે જેથી ખરૂં આશ્વાસન અને ચિત્તની શાન્તિ મળી રહે છે એવી એક જ વસ્તુ તે ધર્મ છે. ધર્મનું સત્ય, તેના કેઈ અનુયાયી હેય કે ન હોય તો પણ તે સત્ય રૂપે જ રહે છે. અનુયાયીઓને અભાવે ધર્મનાં સત્યનું સત્ય જતું રહેતું નથી. ધર્મનું સત્ય વર્તમાનમાં પણ સત્ય રૂપે કાયમ જ છે.
(મી. હરબટવારન.)
જે
*
:
;િ
,
,
[,
ET
મ
-
131