________________
નામક.
અંગા અને ઉપાંગેાની રચના નામકર્માંની પ્રકૃતિ અનુસાર
થયા કરે છે. નામકર્મનું બંધન એ પ્રાયઃ
અજ્ઞાનજન્ય
હોય છે. નામકર્મ આત્મા સાથે સૂક્ષ્મ સ્વરૂપમાં સ’લગ્ન રહે છે અને કોઈ યંત્રવત્ ક્રિયામાર્ગથી એની વગણાઆ છૂટી પડી શકતી નથી. આથી નામકર્મની સત્તા હોય ત્યાં સુધી શરીર આત્મા સાથે સ’લગ્ન રહે એ સ્પષ્ટ છે. નામકર્મની એકંદર ૧૦૩ પ્રકૃતિ છે. વિષયાશ્રિત વ્યક્તિત્વની દ્રષ્ટિએ આપણને એ પ્રકૃતિનાં જુદાં જુદાં સ્વરૂપે। અત્યંત વિચારણીય છે.
પ૩
કોઈ પણ વ્યકિતને આત્મા સાથે સચાગરૂપે પાંચ પ્રકારનાં શરીર હોય છે. આ પાંચ શરીરા પૈકી બે શરીર મૃત્યુ–સમયે આત્મા સાથે સંલગ્ન જ રહે છે. શાશ્વત જીવનમાં અ ંતિમ પ્રવેશ થતાં સુધી એ અને શરીરાનું અસ્તિત્વ તા રહે છે. શાશ્વત જીવનમાં આ શરીર કે કોઈ પણ ભાતિક શરીરનું અસ્તિત્વ હોતું નથી. શરીરાના પાંચ પ્રકાર નીચે પ્રમાણે છેઃ—
(૧) સામાન્ય સ્થૂલ શરીર જે આપણે જોઇએ છીએ, એને પ્રત્યક્ષ રીતે જોવા ઉપરાંત એના સ્પર્શ પણ થઈ શકે છે.
(ર) સૂક્ષ્મ ભૌતિક શરીર. આ શરીરને સામાન્ય રીતે જોઈ શકાતુ નથી. તેમાં પરિવર્તન થઈ શકે છે. તેનુ સ્વરૂપ પણ બદલાય છે. વળી તે નાનુ ં-મોટું પણ થઈ શકે છે. દેવા તેમજ નારકી જીવાને આ પ્રકારનુ' શરીર હાય છે.* * પહેલાને ભૌતિક સુખ અને ખીજાને ભૌતિક દુઃખ આ શરીરામાં રહે છે.