________________
૧૦૨
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ,
કાળમાં આ નિયમ ખાસ કરીને પ્રવર્તતા હતા. માર્ગાનુસારીનું નિવાસસ્થાન કલેશપ્રિય અને દુષ્ટ મનુષ્યા (પડાશીઆ ) વચ્ચે ન હાવુ જોઈએ. મકાનની નીચે ભૂગલમાં કાઈ હિ‘સાજન્ય વસ્તુ (અસ્થિ) આદિ ન હેાવુ જોઇએ.
નિયમ દુશમા.
માર્ગાનુસારીનું પરિધાન ( વસ્ત્રાદ્રિ) સ્થિતિને અનુરૂપ હાવુ જોઇએ. શક્તિ હાય છતાં પાશાક નિમિત્તે કાઇ પણ પ્રકારના દુર્વ્યય કે ઉડાઉપણું ન જ થાય. પેશાકમાં વિશેષ લપકે કે દંશ માર્ગાનુસારીએ માટે ત્યાજ્ય છે.
નિયમ અગિયારમા,
આવકનાં પ્રમાણમાં ખર્ચ, માર્ગાનુસારીને ખર્ચ પ્રમાશુસર હાવા જોઇએ. આવક અનુસાર પૈસાને વ્યય કરવા એ માર્ગાનુસારીઓની ફરજ છે.
નિયમ બારમા.
કોઈ દેશમાં અમુક સારા રિવાજ લાંખા કાળથી ચાલ્યા આવતા હોય તે તે રિવાજનુ અનુકરણ માર્ગાનુસારી માટે ઈષ્ટ છે, રિવાજનું અનુકરણ કરતાં કોઈ મહાન સિદ્ધાન્તના ભંગ નથી થતા એટલું જ ખાસ જોવુ જોઇએ. નિયમ તેરમા.
આમિષ ( માંસ ) લક્ષણુ, મદ્યપાન આદિ માર્ગાનુસારીઓ માટે સર્વથા વર્જ્ય છે. મદ્યપાન-વૃત્તિ એ અસ ખ્ય