________________
૧૧૪.
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની ષ્ટિએ જૈનધર્મ.
અપિરપકવ
આદર્શ હાય છે. તે વિગેરે સચિત્ત આહારના ત્યાગ કરે છે. દિવસમાં ભાજન માત્ર એક વાર લે છે. વિષય-વાસનાની દ્રષ્ટિએ સંપૂર્ણ વિશુદ્ધ જીવન ગાળે છે. વ્યાપાર-ધંધામાંથી નિવૃત્ત થાય છે. દીક્ષા અંગીકાર કરવાના શુભ ભાવ પણ હાય છે. દીક્ષાના મગળભાવા કાઇ કાઈ વાર મૂર્તિમંત સ્વરૂપ પણ લે છે. આવી રીતના દીક્ષાભિલાષીઓ હમેશાં દીક્ષા જ લે છે એમ નથી. કાઈ દીક્ષા લે, અંતરાય હાય તા કાઇ ન પણુ લે. પંચપરમેષ્ઠી.
પચપરમેષ્ઠી એટલે પાંચ પ્રકારના મહાન પવિત્ર પુરુષા, સર્વ જૈનાને એ પૂજ્ય અને સેવનીય છે. આત્માની ઉન્નતિ ઇચ્છનારાઓ તેમનું સદૈવ ધ્યાન કરે છે.
પચપરમેષ્ઠી એટલે નીચેના મહાન્ પુરુષા સમજવા.
( ૧ ) મોક્ષસુખમુક્ત શાશ્વત જીવનના માના પ્રણેતા સર્વજ્ઞ મહાત્માએ ( અત્). અર્હત્ ભગવાનના ૧૨ વિશિષ્ટ ગુણા છે.
( ૨ ) સિદ્ધ. સિદ્ધ એટલે મુક્તિ-દશા પ્રાપ્ત કરેલ જીવા. સિદ્ધના ૮ ગુણ છે.
( ૩ ) આચાય . આચાર્યાં એ ધર્મ નાયક છે. આચાચના ૩૬ ગુણા છે. તેઓ જ્ઞાની અને અનુભવી મહાત્મા હાય છે. મહાન્ અને સમર્થ આચાર્યાએ તે આત્મસાક્ષાત્કાર પણ કરેલા હાય છે. કેટલાયેક આચાર્યાં ઘણા