________________
નવમા વ્રતનું સ્વરૂપ.
વ્રતભંગના કારણે નીચેનાં કારણે નિષ્પન્ન થતાં આઠમા વ્રતનો ભંગ થાય છે.
૧ વિષયવાસના ઉત્પન્ન થાય એવા હાવભાવ (કંદર્પ).
૨ અસંગત કે બુદ્ધિ રહિત વાર્તાલાપ અને કાર્યો (કોત્કચ્ય.)
૩ સંસારી હિતની દ્રષ્ટિએ અનાવશ્યક દ્રષ્ટિઓની પ્રાપ્તિ અને ઉપલેગ (ભેગપગ અતિરેક).
૪ અતિશય વાર્તાલાપ (મૌખર્ય).
૫ કઈ નાશકારક હથિયારનું ઉપેક્ષાયુક્ત નિધાન (સંયુક્ત અધિકરણ). ભયંકર હથિયાર ગમે ત્યાં ફાવે તેમ બેદરકારીથી મૂકવું એ વ્રતધારીને માટે વર્યું છે.
૮ સામાયિક વ્રત. ચાર શિક્ષાત્રતોમાં આ પહેલું શિક્ષાવ્રત છે. તેનાં પાલનથી ચિત્તને સમભાવ પ્રાપ્ત થાય છે. આ વ્રતમાં શાશ્વત આત્મા, સત્ય તત્વજ્ઞાન અને ધર્મશાસ્ત્રની વિચારણા ને વાચના થાય છે. દુષ્કૃત્યને પશ્ચાત્તાપ કરી દુષ્કૃત્યે ફરીથી ન કરવા નિર્ણય દ્રઢ બને છે. પ્રભુના ગુણોની દ્રષ્ટિએ પ્રભુનું પૂજન સુંદર રીતે થાય છે.
* તત્વાર્થસત્ર, ૭-૨૭; યેગશાસ્ત્ર, ૩-૧૧૪.