________________
ખીજા ગુણસ્થાના.
૧૭૩
સુધીમાં મંદ પડી ગયેલા ચારે કષાયા ( ક્રાય, ગ, કાપય્યભાવ ને લાલ) આઠમા, નવમા અને દસમા ગુણસ્થાનેામાં બહુ અંશે અદૃશ્ય થાય છે.
અગીયારમા ગુણસ્થાનમાં માહનીયકર્મનુંસંપૂર્ણ નિયંત્રણ થાય છે. એ કર્મનું નિવારણ કરવાનું જ ખાકી રહે છે. માહનીયકનું સ'પૂર્ણ નિવારણુ ખારમા ગુણસ્થાનમાં થઈ જાય છે.
તેરમા ગુણુસ્થાનમાં સર્વજ્ઞપણું પ્રાપ્ત થાય છે. વળી આઠ પ્રકારના કર્માં પૈકી પહેલ, બીજું, ચેાથું અને આઠમું અશ્ય બને છે.
ચાદમા ગુણુસ્થાનમાં યાગરૂપી કર્મનું છેલ્લું પ્રવર્ત્તક કારણુ અદૃશ્ય થાય છે. આત્માને મુકિતદશા-ખરૂ સ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાન ક્ષણવાર રહે છે અને પછી વ્યકિતગત આત્મા મુકિતસ્થાને પહોંચે છે.
મુતિદશાની પ્રાપ્તિ થાય તે પહેલાં શ્રાવકે સાધુજીવન ( દીક્ષિત જીવન ) માંથી પસાર થવું જોઇએ એવા સામાન્ય નિયમ છે. માક્ષપ્રાપ્તિ માટે દીક્ષિત જીવનની અનિવાર્ય આવશ્યકતા નથી. દીક્ષાનેા અંગીકાર કર્યા વિના છઠ્ઠાથી લાગલું ચૌદમું ગુણુસ્થાન પ્રાપ્ત કર્યું... હાય એવા શ્રાવકનાં દ્રષ્ટાંતા મળી રહે છે. પ્રથમ ગુણસ્થાનમાંથી
* Hoenle, Uvasaga Dasa's translation, p. 45, 1. 127 ( Bibliotheca Indica ).