Book Title: Jain Dharm
Author(s): Jain Atamanand Sabha
Publisher: Jain Atamanand Sabha

View full book text
Previous | Next

Page 216
________________ ૧૭૬ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્યું. પરિણામે છે. મનુષ્ય અને વિશ્વના બાકીના ભાગ વચ્ચે જે અન્યાઅન્ય સબધજન્ય પ્રતિક્રિયાઓ થયા કરે છે તેના પરિણામરૂપે મનુષ્ય સુખી કે દુ:ખી અવસ્થામાં મૂકાય છે. દુ:ખનુ નિવારણ કરવું એ સુખ( પુણ્ય )પ્રાપ્તિનો એક માર્ગ છે. કોઇ સ્ત્રી કે પુરૂષ સ્વયમેવ દુઃખી બનેલ હોય તે તેનાં દુઃખનું નિવારણ કરવું એ પણ પુણ્યકાર્ય છે. ખરા દયાભાવથી ખીજાનાં દુઃખનું નિવારણ કરવું એ પુણ્યમાર્ગ છે અને તે લાવી સુખનું કારણભૂત છે. નિઘૃણુવૃત્તિવાળા મનુષ્યોને બીજાનું દુ:ખ નિવારણની ઈચ્છા થતી નથી. જે તે મનુષ્યને તેઓ દુઃખ ભાગવવા દે છે. જે જે તે મનુષ્ય ઉપર આવી પડેલ દુઃખ જે તે મનુષ્ય ભાગવવું જ જોઇએ એવી માન્યતાથી ક્રૂર મનુષ્યેા ખીજાનુ દુઃખ ટાળવાને કાંઠે પણ પ્રયત્ન કરતા નથી. ક્રૂર મનુષ્ય ખાટી માન્યતાને વશ થઇને જે તે દુ:ખ જાણી જોઈને વહારી લેવામાં આવે છે એમ માની લે છે. આ માન્યતાથી તેઓને દુઃખી માણસા દુ:ખ ભાગવવાને પાત્ર છે એવા અનિષ્ટ ભાવ પિરણામે છે. ક્રૂર મનુષ્યા આવી મનેાદશાને કારણે પારકાનાં દુઃખનું નિવારણ કરતા નથી. તેમને દુનિયાનાં દુઃખાનાં નિવારણના સ ́બંધમાં કશી પણ લેવાદેવી હાતી નથી. આ પ્રકારના ઉપેક્ષાભાવથી તેમને પાપને અંધ થાય છે.

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226