Book Title: Jain Dharm
Author(s): Jain Atamanand Sabha
Publisher: Jain Atamanand Sabha

View full book text
Previous | Next

Page 199
________________ એકાગ્રધ્યાન. ૧૫૯ વર્તન કરવું કે ન કરવું તે કહી શકાય છે. સત્ય વસ્તુ શું છે એ નીડરતાથી વિચારી શકાય છે. સત્યની પ્રાપ્તિમાં વિદનો હોય તે તેનું નિવારણ થઈ શકે છે. વિદનેનું નિવારણ થયા બાદ તુરત જ અમુક સ્થાન, સમય અને વ્યક્તિ પરત્વે અમુક રીતે જ વર્તન કરવાનો નિર્ણય થાય છે. એ પછી નિર્ણય સક્રિય સ્વરૂપ લે છે. જીવનમાં પરિવર્તન થવા માંડે છે. ત્યારબાદ વસ્તુનાં નવાં દ્રષ્ટિબિંદુઓ તેમજ વસ્તુના વિશ્વ સાથેના સંબંધનું નિરીક્ષણ શરૂ થાય છે. નિરીક્ષણને પરિણામે નિર્ણય થાય છે. એ નિર્ણય વ્યક્તિગત પિતાને ઉદ્દેશીને) જ હોય. વર્તનની સુધારણા માટે આ એકાગ્રતાનું અંતિમ સ્વરૂપ છે. એકાગ્રતા અંગેના બધાં કામે એક વખતમાં જ ન થઈ જાય. બધાં કામેની સિદ્ધિ માટે અનેક વાર અનેકવિધ પ્રયત્નની જરૂર છે. ઇન્દ્રિય-શક્તિઓના વિકાસને માટે એકાગ્રતા કરવામાં ચિત્તની સક્રિયતા હોતી નથી. આ સ્થિતિમાં ચિત્ત તે નિષ્ક્રિય હોય છે. ચક્ષુ વિગેરે પાંચે ઈન્દ્રિઓનાં કાર્ય આદિ જાણવા માટે માનસિક નિષ્ક્રિયતા અનિવાર્ય છે. તુલનાત્મક બુદ્ધિનું કાર્ય આદિ કાર્યો તાત્કાલિક બંધ થાય એ જરૂરનું છે. આત્માનાં આધ્યાત્મિક સ્વરૂપની સુધારણા અને વિકાસ માટે ધ્યાનધારીએ પંચપરમેષ્ઠીનું ધ્યાન ધરવું

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226