________________
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્યું.
આચારની સુધારણા માટે ધ્યાન કરવું હોય તેા જે ગુણના સ ́પૂર્ણ વિકાસ કરવા હોય તે ગુણના ચિત્ત સમીપ ( સમગ્ર રૂપે ) ચીતાર લાવવા એ ખાસ આવશ્યક છે. આવી રીતે ગુણુનુ નિદર્શન કરતાં ગુણુના વાંચ્છુકે પેાતાને ઈષ્ટ ગુણુ જે પરમપુરુષમાં હાય ( કે હતા ) તેનુ સ્મરણુ કરવું જોઇએ. પ્રમાણભૂત ગ્રંથકર્તાઓનાં પુસ્તકાનું શ્રવણુ કે વાંચન કરવું જોઇએ. સદાચાર વિષયક મમતામાં કદાગ્રહને તિલાંજલી આપીને ગ્રંથકારના આશય યથાર્થ રીતે સમજવા જોઇએ. આશય સમજીને એ સ્મૃતિમાં રાખવા. મહાપુરુષાના આશયને ધ્યાનધારીથી ન ભૂલાય.
૧૫૮
મહાપુરુષોના આશય ખરાબર સમજ્યા પછી વિવેકબુદ્ધિના ઉપયાગ શરૂ થાય છે. જે તે વિષયના સમગ્ર ભાવના તત્ત્વનું સ્મરણુ, વિભાગોનું પૃથક્કરણ, તુલના આદિથી વિષયનું વિભાગવાર જ્ઞાન થાય છે. એ પછી અમુક સમય, સ્થાન, વ્યક્તિ આદિના સબધમાં વનનો નિર્ણુય થાય છે. આ નિણૂય સામાન્ય સ્વરૂપને ન હેાય. સામાન્ય સ્વરૂપના હાય તા તે ધ્યેય ( નિશાન ) વિનાના ગાળીખાર જેવા નીવડે છે.
વિવેકબુદ્ધિના ઉપયાગ થઇ રહ્યા ખાદ ઇચ્છાશકિતના અમલ કરવા એ આવશ્યક છે. નિર્ણય અનુસાર વર્તવાનાં જે જે કારણેા હાય તેનું સંશોધન કરવું જોઇએ. એવા કારણા ઘણીવાર વધારે હાય છે.
આ પ્રમાણે કારણેા મળી રહેતાં શા માટે અમુક રીતે