________________
2
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ.
૬ ખીજાઓના સંબધમાં અસત્ય કે અનિષ્ટ કથન; અસત્ય કથન આદિ માટે ગવૃત્તિ.
૭ કેાઈની મીલ્કત વારસામાં મળે એવા ઉદ્દેશથી જેના—તેના મૃત્યુની ઇચ્છા; લાકાનું ગવયુક્ત પ્રતારણ; પ્રતારણ-કાર્ય માં ( છેતરપીંડીમાં ) નિમગ્નતા.
૮ પેાતાની માલમીલ્કતની સહીસલામતી માટે બીજાએના અવિશ્વાસ અને તેમના મૃત્યુની અભિવાંચ્છના.
૯ પેાતાને જે વસ્તુઓના સબંધમાં કંઇ લેવાદેવા ન હાય તેમાં માથું મારીને લાગતાવળગતાઓને સલાહ વિગેરે આપવાની વૃત્તિ.
૧૦ બંદુક વિગેરે ભયંકર હથિયાર કે જે હથિયારાના ઉપયાગથી ખેતી વિગેરેનાં કાર્યમાં જુદા જુદા પ્રકારની હિંસા થાય છે તેવાં હથિયારા આપવાં—અપાવવાં.
૧૧ વાણી, વિચાર અને કામાં મદ્યપાન, અતિશય વિષયસેવન, અત્યંત વિચાર અને કાર્યાં, નિદ્રાના અતિરેક, સ્ત્રીનાં સાંય સંબંધી વાર્તાલાપ,
રાજસ્થા.
સંપૂર્ણ બેદરકારી, કષાયયુક્ત વાણી, મહાન યુધ્ા કે ભેાજનકથા અને
આઠમા વ્રતનાં પાલનથી ઘણાં અનિષ્ટોથી વ્રતધારીનું રક્ષણ થાય છે. વ્રતધારી અનાવશ્યક અનિષ્ટોથી બચી જાય છે.