________________
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
વ્રતભંગનાં સભાન્ય કારણા નીચેનાં ૪ કારણેાથી અતિથિસંવિભાગ વ્રતના ઓછેવત્તે અંશે લંગ થાય છે.
૫૪
૧. સાધુને સચિત્ત વસ્તુ વહેારાવવી. દા. ત. નહિ કાપેલું ફળ. ફળા કાપ્યા પછી ૪૮ મીનીટ પછી અચિત્ત મને છે.
૨. અર્ચિત્ત અનાદિ ઉપર સચિત્ત વસ્તુઓ મૂકવી. ઉકાળેલાં અચિત્ત પાણીમાં ડૅંડું ચિત્ત પાણી રેડવું' એ અચિત્ત અને સચિત્ત વસ્તુઓનાં મિશ્રપણાનું એક દ્રષ્ટાન્ત છે. તાજું ઠંડુ પાણી અન ́ત સૂક્ષ્મ જીવાનું નિવાસસ્થાન છે એટલું જ નહિ પરંતુ એ પાણી સચિત્ત દ્રવ્યના એક સમૂહ છે.
૩. અન્નાદિનું સંકુચિત વૃત્તિથી પ્રદાન.
૪. આહાર લીધા છે એમ જાણ્યા છતાં સાધુને નિમંત્રણ.
બાર વ્રતાથી આત્માની ઉન્નતિ.
આ પ્રમાણે ખાર ત્રતા થયાં. એ સર્વનાં પાલનથી આત્માની ઉજવળ પ્રગતિ થાય છે. આત્માનું અજમ રીતે પરિવર્તન થયાથી અજ્ઞાન, અવિવેક, દૌલ્ય, અહિંસાવૃત્તિ આદિનું નિવારણ થાય છે. સભાન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રત્યે આત્માનું ગમન થાય છે.
તત્ત્વાર્થસૂત્ર, ૭–૩૧; યોગશાસ્ત્ર, ૩-૧૧૮.