________________
ખામાં વ્રતનું સ્વરૂપ.
૧૫૩
૨. જંતુઓની રક્ષા અર્થે ચરવલા આદિ ન રાખવાં.
૩. ગુરૂશ’કા, લઘુશ’કા, છીંક, ઉધરસ આદિમાં હિંસાની
ઉપેક્ષા.
૪. વ્રત પ્રત્યે તિરસ્કારભાવ.
૫. વ્રતનાં પાલન નિમિત્તે આવશ્યક વસ્તુઓની વિસ્મૃતિ.
૧૨ અતિથિસ વિભાગ ત્રત.
અતિથિ એટલે પરાણા. કાઈ સાધુ કે જૈનરૂપ અતિથિના સત્કાર કરી અન્નાદિના તેમને લાલ આપવાનુ` વ્રત તે અતિથિસ'વિભાગ વ્રત છે. અતિથિસ વિભાગ વ્રતધારી પાષધ વ્રતનાં પારણાને દિવસે કે કાઇ પણુ અનુકૂળ દિવસે કોઈ સાધુ કે પ્રતિષ્ઠિત શ્રાવકને નિમંત્રણ કરે છે અને અનાદિનું સંવિભાજન ( વહેંચણી ) કરી અતિથિ પ્રત્યેના પેાતાના ધર્મ બજાવે છે. સાધુ કે શ્રાવકની ગેરહાજરીમાં વ્રતનું પાલન વિચારથી થાય છે. અતિથિને અતિથિસ વિભાગ વ્રત સમધી કશીયે ખબર હાતી નથી. અતિથિ સાધુ જે જે વસ્તુઓના ઉપભોગ કરે તે જ વસ્તુઓ વ્રતધારીને ગ્રાહ્ય છે. વ્રતધારી પુસ્તકા, વસ્ત્રો આઢિનું દાન કરી શકે છે અને અતિથિ દાનમાં અપાયલી વસ્તુઓના સ્વીકાર કરી શકે છે.
વ્રતધારીએ વ્રતનું પાલન વરસમાં એછામાં ઓછુ એક વાર કરવું જ જોઈએ.