________________
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
૪ નિશાની કરીને પેાતાના વિસ્તારની બહારના કોઇ મનુષ્યને ખેલાવવા.
૧૫૨
૫ ધ્યાન ખેંચવાના ઉદ્દેશથી પેાતાના નિયત વિસ્તારની બહાર કાઇ મનુષ્ય ઉપર કઈ ચીજ ફેકવી.
૧૧ ષષધાપવાસ વ્રત.
આ વ્રત તે ૧૨ કે ૨૪ કલાકનું એક પ્રકારનુ સામાયિક છે. એ રીતે તે નવમા વ્રતને મળતુ આવે છે. પાષધ વ્રતધારીને ઉપવાસ આદ્ઘિ તપશ્ચર્યાં સામાન્ય રીતે કરવી પડે છે. એ તપશ્ચર્યાંથી અશુદ્ધિઓનુ નિવારણ થાય • છે. પાષધવ્રતધારીને વરસમાં ઓછામાં ઓછા ૧ પાષધ કરવા જ પડે. ઉપવાસ આદિ તપશ્ચર્યાં ન થઇ હાય તે પણ પાષધધારીથી પાષધને દિવસે રાત્રિèાજન તા ન જ થાય. પાષધધારીઓ કામધધાને તદ્ન છેડી દઇને પોષશ્વના બધા વખત એક જ સ્થાનમાં ધર્મધ્યાનમાં ગાળે છે. તે ૧૨ કે ૨૪ કલાક સુધી કશુ ંયે ખાતા-પીતા નથી. કેટલાક બે કે ત્રણ દિવસ સુધી પણ અન્નજળના ત્યાગ કરે છે.
પાષધનાં ભજક કારણા
નીચેનાં પાંચ કારણા પાષધવ્રતનાં લજક કારણા છે. ૧. વસ્ત્રાદિથી જંતુઓની હિંસા.
તત્ત્વાર્થસૂત્ર, ૭-૨૯; યોગશાસ્ત્ર, ૩-૧૧૭.