________________
૧પ૦
વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ -~ - ~-~ ~ ~-~~~
સામાયિકને કાળ બે ઘડી એટલે ૪૮ મીનીટને છે. સામાયિક વ્રતધારી સામાન્ય રીતે દરેજ એક સામાયિક
વ્રતભંગનાં કારણે જ સામાયિક વ્રતને નીચેનાં કારણોથી ભંગ થાય છે –
૧ ધ્યાન-કાળમાં શરીર, મન અને વાણીનું વિમાર્ગ દશન (દુરુપયેગ). તત્વજ્ઞાનનું વાચન, ધર્મધ્યાન આદિ સિવાય કઈ પણ બીજી નિરર્થક અને અહિતકારી બાબતેમાં સામાયિક વ્રતધારીએ ચિત્ત પવવું ન જોઈએ. શરીર અને વાણુને વ્યવસાય પણ ધર્મમાર્ગે જ હેય.
૨ જીવજંતુઓની હિંસાજનક સ્થાનમાં વ્રતનું આચરણ.
૩ વ્રતની ક્રિયાઓનું વિસ્મરણ કે અપાલન. સામાયિક અમુક કાળ સુધી કરવાનો નિશ્ચય કરી તે અગાઉ ઉઠી જવું એ વતભંજનનું કારણ છે.
સામાયિક વ્રત દરમીયાન પાપને પશ્ચાત્તાપ, તત્વજ્ઞાનનું વાંચન અને ધાર્મિક વિષયોનું ધ્યાન, નિદિધ્યાસન આદિ કાર્યો થાય છે.
૧૦ દેશાવમાસિક વ્રત. આ વ્રતથી ગમનાગમનને ઓછામાં ઓછો સ્થાન*ક્તત્વાર્થસૂત્ર, ૭-૨૮; યેગશાસ્ત્ર, ૩-૧૧૫.