________________
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધ
વ્રત શબ્દ સ ંસ્કૃત ધાતુ કૈં ઉપરથી નીકળેલ છે. ચુ એટલે પસ ંદ કરવું. આથી ‘વ્રત'ને શાબ્દિક અર્થ એક પ્રકારની પસંદેંગી કે વરણી થાય છે. લાક્ષણિક દ્રષ્ટિએ વિચારતાં તેને સદાચારના માર્ગની વરણી એવા એક અર્થ થઇ શકે છે. સ`લવનીય સ'લવનીય માગેર્ગોમાંથી સન્માનુ શોધન કરવા માટે વિવેકબુદ્ધિના ઉપયાગ કે ગર્ભિત ઇચ્છાયુક્ત પ્રયત્ન ( ચાંચલ્ય ) એ અર્થાં પણ લાક્ષણિક દ્રષ્ટિએ ઘટાવી શકાય છે.
૧૧૮
આપણે હાલ પાંચમા ગુણસ્થાનને વિચાર કરીએ છીએ. પાંચમા ગુણસ્થાનવાળા સમ્યક્ત્વભાવી હાય અને આથી તેઓ સન્માર્ગની જ વરણી કરે. અસત્ય અને અધમમાં મુગ્ધ થયેલા મનુષ્ય સન્માર્ગને પસ ંદ ન કરે અને એ રીતે સન્માર્ગથી દૂર રહે છે.
ઘણા માર્ગોમાંથી સદાચારના માર્ગની વરણી કરવી એમાં વિવેકબુદ્ધિના ઉપયાગ કરવાની આવશ્યકતા છે. વિવેકબુદ્ધિના ઉપયોગ કરવામાં અનેક વિધ્ન ઉપસ્થિત થાય છે. આથી ચાંચલ્ય ( વીર્ય ) સ્કુરાયમાન થાય છે. સન્માર્ગની વરણીનું કાર્ય આ પ્રમાણે અત્યંત કઠિન છે. જૈન વ્રતા વૈદિક વ્રતાથી જુદાં જ સ્વરૂપનાં છે. કાઈ દેવની ખાધા કે કોઈ દેવની આજ્ઞાનાં પાલનને એ ત્રતામાં ખીલકુલ સ્થાન નથી.
ખાર ત્રતામાંનાં પહેલાં પાંચ વ્રતાને અણુવ્રત (નાનાં ત્રતા) કહે છે. એ પછીનાં ત્રણ અને છેલ્લાં ચાર ત્રતાને