________________
૧૩૪
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ
નાનું સ્વરૂપ ચથાર્થ રીતે સમજાય તે વિષયવાસનામ ઘણા ઘટાડા થાય. વિષયવાસનાનું સ્વરૂપ જાણવા માટે કેટલાક મુદ્દાઓ આવશ્યક હાવાથી એ સંબંધી કઇંક વિવેચન સાથે જે તે હકીકત યાગ્ય થઇ પડે એવી કેટ લીક મુદ્દાસર હકીકતા આ નીચે આપી છે.
પ્રથમ તા એ કે–વિષયવાસનાનાં પરિણામે શરીર અને ચિત્ત અને દુર્ગંળ બને છે. વિષયસેવન ઘણી રીતે અહિતકારી છે. વિષયવાસના કે વિષયસેવનમાં કોઇ પ્રકા રનું ખરૂ સુખ નથી. ડા. નીકલ્સને પ્રાણીવિદ્યા સંબંધી એક પુસ્તકમાં આવા જ અભિપ્રાય વ્યક્ત કર્યાં છે. પ્રજનક ધાતુ ( વીર્ય ) નું, આધ્યાત્મિક કાર્યોમાં જેના ઉપયોગ થઈ શકે એવું એક ઉચ્ચ પ્રકારનું દ્રવ્ય મની શકે છે. ખીજા શબ્દોમાં કહીએ તે વીયમાંથી એક એવા ઉંચા પદાર્થ બને છે જે ધર્મકાર્યાંમાં ઘણા ઉપ ચોગી થાય છે. આ મંતવ્ય જૈનશાસ્ત્રનું જ મંતવ્ય નથી; કેટલાંક અજૈન શાસ્ત્રનું પણ આ જ પ્રકારનું મંતવ્ય છે.
શ્રી–સેવનમાં દરેક વખતે નવ લાખ સ’મૂર્છિમ પ્રાણી એની હિંસા થાય છે. આ દૃષ્ટિએ વિચારતાં સ્ત્રી–સેવનમાં સંયમભાવ આવશ્યક છે. સ્ત્રી–સેવનને પરિણામે જે નવ લાખ જીવાની હિંસા થાય છે તે જીવા અત્યંત સૂક્ષ્મ હાય છે. તેમના આકાર મનુષ્ય જેવા હાય છે. પાંચે ઇન્દ્રિઓ હાય છે, પણ ચિત્ત-શક્તિ હાતી નથી. સ્ત્રી-સેવનમાં આટલા બધા સૂક્ષ્મ જીવાની ઉત્પત્તિ અને હિંસા