________________
ન
૧૩ર
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ
ચાહ વધે છે. ભાવજીવન માટે કેટલાંક સારાં પરિણામયુક્ત કર્મોની નિષ્પત્તિ પણ થાય છે.
૩ સ્થલ અદત્તાદાનવિરમણ વ્રત, કઈ વસ્તુ કોઈના આપ્યા વિનાની લેવી એનું નામ અદત્તાદાન. અદત્તાદાન એટલે ચેરી. સ્થલ પ્રકારની ચેરીથી વિરમણ કરવું (પર રહેવું ) એ સ્થૂલ અદત્તાદાનવિરમણ છે. સ્થૂલ અદત્તાદાન વિરમણનું વ્રત લેવું એ સ્કૂલ અદત્તાદાન વિરમણ વ્રત કહેવાય છે.
માલીકની સંમતિ ન હોય છતાં તેની કઈ માલ-મીલકત લેવી એ ચેરી છે. ચોરાયેલી વસ્તુની કંઈ પણ કિંમત માલીકથી મનાતી હોય તે એ ચેરી સ્થળ સ્વરૂપની છે. ચેરાયલા માલની કંઈ પણ કિંમત માલીકથી કે સામાન્ય રીતે ન ગણાય તે ચોરી સ્થૂલ પ્રકારની મનાતી નથી. આવી ચોરી સ્થલથી ઉતરતી નરમ પ્રકારની ચોરી ગણાય છે તેથી ત્રીજા વ્રતને ભંગ થતો નથી. આમ છતાં વ્રતધારીએ આ પ્રકારની ચેરીથી પણ પરાક્ષુખ થવાને પ્રયત્ન કરવો જોઈએ.
ત્રીજા વ્રતના પાલનથી લોકોને વિશ્વાસ વ્રતધારી પ્રત્યે વધે છે. એ રીતે વ્રતધારીને ઉદય થાય છે. ચારિત્રને વિકાસ થાય છે. વ્રતભંગથી લેકેને અવિશ્વાસ જાગે છે. કેટલીક વાર કાયદેસર સજા પણ થાય છે. કેને વિશ્વાસ ન હોય તો કેટલાક ઉદેશે સાધ્ય પણ થઈ શકતા નથી. ભાવી જીવન દુખી બને છે. નિર્વાહ માટે પરાધીન પણ ૩ જું વ્રત લેવું એ સ્થૂલ અદત્તાદાનવિરમણ.