________________
માર્ગાનુસારીના નિયમે.
૧૦૭
નિયમ સત્તાવીસમા
શિષ્ટ અને જ્ઞાની મહાત્માઓની સેવા. માર્ગાનુસારીએ ધર્મવ્રતધારી મહાત્માઓની સેવા કરવી જોઈએ. એ સેવા મહાપુરુષાના અનુભવ, જ્ઞાન, પ્રજ્ઞા અને ધર્મ–જીવનની એક પ્રકારની પૂજા છે. મહાત્માઓની સેવાના આદ તેમના જ જીવનની અનુકરણ–વૃત્તિ છે. એ આદર્શો દ્રષ્ટિ સમીપ રાખીને જ મહાન્ સંતપુરુષોની સેવા થવી જોઇએ. નિયમ અઠ્ઠાવીસમા.
આ નિયમ જીવનના ઉદ્દેશીને અનુલક્ષીને છે. જીવનના ચાર ઉદ્દેશ છે, જે બધા માર્ગાનુસારીએ લક્ષમાં રાખવા જોઇએ. કાઈ ઓછાં મહત્ત્વના ઉદ્દેશની સિદ્ધિ અર્થે ઉચ્ચ ઉદ્દેશના ભાગ અપાઇ ન જાય એ જોવું ખાસ જરૂરી છે. ગૌણુ ઉદ્દેશની સાધનામાં મુશ્કેલી જેવું લાગે તે એ જતા કરવા જોઇએ. ઉચ્ચ ઉદ્દેશનું રક્ષણ કરવું એ જીવનનું પરમ ધ્યેય છે. આથી એ ધ્યેયનું યથાશક્ય રક્ષણ કેરવું... જોઇએ.
વિશ્વનું કલ્યાણુ, દ્રવ્ય-પ્રાપ્તિ, વાસનાઓની પરિતૃપ્તિ અને મુક્તિ એ ચાર જીવનના મુખ્ય ઉદ્દેશ છે. એમાં વાસનાઓની પિતૃપ્તિ સવથી નિકૃષ્ટ છે. મુકિત એ જીવનના સવેચ્ચિ ઉદ્દેશ છે.
સદાચારના નિયમાના યથાર્થ પાલનથી ખીજાઓનુ ( વિશ્વનું કલ્યાણ થાય છે. દ્રવ્યથી વિવિધ પ્રકારનાં સુખનું સાધન મળે છે. ઇચ્છાઓ-વાસનાઓના કઇ ટાટા