________________
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
( ૩ ) લાભને ઉત્તેજક વૃત્તિ. આ વૃત્તિને પરિણામે કોઈ મનુષ્ય ખરેખરા દુઃખી છે, એવી ખાત્રી થયા છતાં તેને દુઃખથી મુક્ત કરવાનું મન થતુ નથી. બીજાનું દુઃખદર્દ ઓછું કરવા માટે દ્રવ્યાદિ સાધના હોય તેા પણ તેના ઉપયોગ થતા નથી. બીજાઓનુ દ્રવ્ય-મીલ્કત વિગેરે અચેાન્ય રીતે પડાવી લેવાની તીવ્ર ઈચ્છા થાય છે.
૧૦૦
( ( ૪ ) મહાપુરુષાના પરમ ાધનો કદાગ્રહપૂર્વક અસ્વીકારરૂપ અભિમાનને ઉત્તેજક ઇન્દ્રિયજન્ય સુખવૃત્તિ, આ સ્થિતિમાં મહાત્માઓના પરમ એધની પરીક્ષા થઈ શકતી નથી. મહાત્માએ જેવું જ પેાતાને જ્ઞાન હાવાના અહંભાવ જાગે છે.
( ૫ ) કુળ, ખળ, સૌંદર્ય, જ્ઞાન આદિનાં અભિમાનને પોષક વૃત્તિ. આ વૃત્તિ બીજાઓને ઉતરતા ગણવામાં સહાયભૂત બને છે તેથી ખીજા ઉપર જુલ્મ ગુજારવાની વૃત્તિ જાગે છે. આથી બીજાઓનું અહિત ઘણીયે વાર થાય છે.
( ૬ ) મૃગયા આદિથી અન્ય પ્રાણીઓને દુઃખ આપી પાતાનાં ચિત્તને આનંદ આપવાની વૃત્તિ.
નિયમ છઠ્ઠા.
માર્ગાનુસારીઓએ વિપત્તિ અને ભયનાં ખાસ સ્થાનાના પરિત્યાગ કરવા જોઇએ. યુદ્ધક્ષેત્ર, દુષ્કાળ ભૂમિ, મહારાગ ( મરકી વિગેરે )વાળું સ્થળ–એ સર્વ માર્ગાનુસારી માટે પરિહાર્યું છે. માર્ગાનુસારીએ વિશેષ વૈમનસ્યવાળાં સ્થળને