________________
૯૬
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
પક્ષીઓ, જીવજંતુઓની હિ'સાજનક પ્રવૃત્તિઓથી માર્ગોનુસારી સર્વથા પર જ હાય. માર્ગાનુસારીથી કલાલ કે સાહતા કે કાઈ ખીજો હિંસાજન્ય ધંધા થઈ શકે નહિ.
નાકરી ધંધામાં નીતિનું પાલન કેટલીક દ્રષ્ટિએ વિચારતાં ખાસ જરૂરી છે. એક તો એ કે નીતિશીલ મનુષ્ય ચિત્તની શાન્તિ અનુભવે છે.
અનીતિથી દ્રવ્ય કમાનારને એવી શાન્તિ હાતી નથી. પેાતાની અનીતિ પકડાઈ આવશે વિગેરે અનેક ખામતાના, અનીતિથી દ્રવ્યાન કરનારાઓને ભય રહે છે. અનીતિથી મેળવેલાં દ્રવ્યના ઉપયોગ કે ઉપભાગ કરનારાઓને કઇ ને કંઈ ડર લાગ્યા જ કરે છે. નીતિથી દ્રવ્યનું અર્જન કરનારાઓ ચિત્તનું સ્વાસ્થ્ય ભાગવે છે. દ્રવ્યના ઉપભાગ તેમનાથી સુખપૂર્વક થઈ શકે છે. ધાર્મિક અનુષ્ઠાના નિડરતાથી થાય છે. અનીતિથી દ્રવ્ય કમાનારાઓની જેમ તેમને ભાવી જીવનનાં દુઃખના ડર પણ રહેતા નથી. નીતિને કારણે સજ્જનાના સંચાગથી ભાવી જીવન સુધરે છે. સજ્જને અનીતિમાન મનુષ્ય સાથે સંસર્ગમાં આવતાં સકાચ ખાય છે. આથી અનીતિયુક્ત મનુષ્યાને સજ્જનાના સસ ભાગ્યેજ થાય છે. એટલે સજ્જના-સદ્ગુણી મનુષ્યાના સ’સ વિના ભાવી જીવન બગાડે છે.
આ ઉપરાંત અનીતિથી પ્રાપ્ત કરેલાં દ્રવ્યથી ચિત્તની પણ નિકૃષ્ટ દશા પરિણમે છે. એ રીતે દુષ્કર્મીની નિષ્પત્તિ