________________
માર્ગાનુસારીના નિયમે. મુખ રહેવું જોઈએ. ધંધાદારી હોય તે પિતાને ધંધે પ્રમાણિકપણાથી ચલાવે એ પ્રત્યેક માર્ગોનુસારી માટે ખાસ જરૂરનું છે. બીજાની નેકરી કરતાં માર્ગોનુસારીએ નીતિનું સર્વથા પાલન થાય એ રીતે કરી કરવી જોઈએ. ધંધાદારીઓએ પોતાની મુડીના પ્રમાણમાં જ ધંધો કર. એથી વધારે ધંધો કરે એ અનિષ્ટ છે. નેકર હોય તેણે શેઠની યથાશક્ય સેવા ઉઠાવવી જોઈએ. માર્ગાનુસારી વ્યાપારી હોય કે સેવક હોય પણ નીતિનું યથાર્થ પાલન બને માટે પરમ આવશ્યક છે.
પ્રત્યેક માગનુસારી પિતાને ધંધા કે નોકરીથી જે દ્રવ્ય મળે તેથી પિતાનું તેમજ કુટુંબનું પિષણ કરી શકે છે. એ દ્રવ્યમાંથી દુઃખી માણસોને એગ્ય મદદ થઈ શકે છે. આ રીતે દુષ્કર્મને નાશ અને સત્કર્મની પરિણતિ થાય છે. માર્ગાનુસારીએ જે તે કર્તવ્યનું પાલન પિતાનાં જ દ્રવ્યથી કરે છે.
માર્ગાનુસારીના નિયમમાં અહિંસા, વિશ્વપ્રેમ અને સર્વનું કલ્યાણ કરવાની વૃત્તિ પ્રાધાન્ય ભોગવે છે. હલકો ધંધે કે હલકી કરી ન કરવાનું આથી ખાસ કારણ મળી રહે છે. ગમે તેવી નેકરી કે હલકા ધંધાને કારણે હિંસા થાય, બીજાઓનું અહિત થાય, મનુષ્ય આદિ પ્રત્યેનો પ્રેમ ઓસરી જાય, બીજાઓ પ્રત્યેની શુભવૃત્તિમાં ફેરફાર થાય એવું ઘણું બને. આથી ખરો માર્ગનુસારી કેઈ નિઘ છે કે નોકરી કરી શકે નહિ. મનુષ્ય, પશુ