________________
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ.
દ્રઢ માન્યતાથી સુગુરુએ પોતાને માટે ખાસ બનાવેલી ચીજોના સ્વીકાર કરતા નથી. પેાતાના ગુરૂ કે સત્ય દેવા અમુક વસ્તુઓ ગ્રહણ ન કરવાનું ફરમાન કરે તે સાધુએથી તે વસ્તુઓના સ્વીકાર થઇ શકતા નથી. સાધુઓને પેાતાના ગુરુ કે સત્ય દેવનું કહેવું માનવું જ પડે છે. આ પ્રકારના આજ્ઞાંકિતભાવ કેાઈ સૈનિકના આજ્ઞાંકિતભાવ જેવા નથી. સૈનિક આજ્ઞાના લાપ કરે તેા તેના ઉપરી અમલદાર કદાચ તેને મારી પણ નાખે. શિષ્યના આજ્ઞાલંગથી ગુરુ Rsિ"સા કરે ( શિષ્યના ઘાત કરે ) એમ બનતું જ નથી. શિષ્ય અને સૈનિકના આજ્ઞાંકિતભાવમાં કંઇક સામ્ય છે; પણુ આજ્ઞાભંગના પિરણામામાં ( તેમના મુરખ્ખીઓની દ્રષ્ટિએ ) ઘણા મોટો ભેદ છે.
(૪) વિષય–વાસનાના સંપૂર્ણ ત્યાગ. સુસાધુએમાં વિષયવૃત્તિના સર્વથા અભાવ હાય છે.
(૫) માલેકી કહી શકાય એ અર્થમાં સુગુરુ પાસે કશીયે મીલ્કત હોતી નથી. વસ્ત્રાદિને સ્વીકાર તેઓ માલેકી હુ તરીકે કરતા નથી.
જેએ ખરા સાધુએ છે તે ઉપરાક્ત પાંચે મહાત્રતાનું યથાર્થ રીતે પાલન કરે છે.
સદાચારના નિયમેા.
સમ્યક્ત્વભાવની પ્રાપ્તિ થતાં મનુષ્યને સદાચારની આવશ્યકતાની નિશ્ચયયુક્ત પ્રતીતિ થાય છે. સદાચાર–વૃત્તિ