________________
-
-
પતાને ખાત્રી છે
. તેના માટે જવા
સુગુરુ.
mmmmmmmmmmmmmmmm વચન કદાપિ બેલતા નથી. બીજાનું કલ્યાણ થશે એવું પિતાને ખાત્રીપૂર્વક લાગે ત્યારે જ સુગુરુએ પિતાની વાણીને ચોગ્ય ઉપયોગ કરે છે.
(૩) સુગુરુઓ શરીરના નિભાવ માટે જે વસ્તુઓ જરૂરી છે તે જ વસ્તુઓ લે છે. માલેક આપે તે વિના તેઓ કઈ પણ વસ્તુ લેતા નથી.
ચેતન અને અચેતન એમ બે પ્રકારની પ્રદેય વસ્તુએમાં સુગુરુઓને ચેતન વસ્તુઓ સર્વથા અસ્વીકાર્ય છે. સુગુરુઓ ચેતન પ્રાણીઓને કદાપિ સ્વીકાર કરતા નથી. માલીક આપે તે પણ ચેતન પ્રાણને સ્વીકાર તેમને માટે ત્યાજ્ય છે. માલેકની ઈચ્છા હોય પણ જે તે પ્રાણી (દા. ત. પોપટ)ની ખુશી છે કે નહિ એ પ્રશ્ન અત્રે ઉપસ્થિત થાય છે. બીજે જવા કે પ્રાણી ખુશી ન પણ હોય. કેઈ પ્રાણુ ખુશી હોય તે પણ જે તે પ્રાણી સ્વાતંત્ર્યને પસંદ કરે છે. આથી સુગુરુઓ કઈ પણ સ્થિતિમાં ચેતન પ્રાણીને સ્વીકાર કરતા નથી.
જડ વસ્તુઓમાં પણ કેટલીક વસ્તુઓ સુગુરુઓને માટે સ્વીકાર્ય નથી. આહાર વિગેરે કઈ પણ વસ્તુ ખાસ તૈયાર કરવામાં આવે તે તેને સ્વીકાર સુગુરુથી અશકય બને છે. પિતાને માટે ખાસ તૈયાર કરવામાં આવતી ચીજોને સ્વીકાર કરતાં જે તે ચીજ બનાવવાનાં પાપના પતે ભાગીદાર બને છે એમ સુગુરુઓ માને છે. આવી 1 * “ માત્ર શિષ્ય ગ્રહણ કરે છે. ”