________________
સમ્યક્ત્વભાવના ઉપાય.
૮૯-0. જીની ઉપરોક્ત શ્રેણીઓ ઉપરથી જી કેવી જુદી જુદી સ્થિતિઓમાં હેઈ શકે છે તે બરાબર સમજી શકાય છે. એ સર્વને સાર એ છે કે જેના મુખ્ય બે પ્રકાર છે–ભવી (ભવ્ય ) અને અભવી. એમાં અભવી જીવ એવા હોય છે કે તેમને કદાપિ મુક્તિ મળતી નથી. ભવ્ય (મેલગામી) જેમાં કેટલાક જી એવા હોય છે જેમણે સંસારવાસનાઓ (રાગ) ની ગ્રન્થીઓનું છેદન કરેલું હોય છે. કેટલાકની રાગ-દશાની ગ્રન્થીઓ અચ્છેદિત હોય છે. કેટલાયે છ સંસારી અને કેટલાયે સિદ્ધદશા ભેગવે છે.
અભવ્ય જીવોના સંબંધમાં કેટલીક બાબત ખાસ વિચારણીય છે. અભવી જીવોને, આ સંસાર વસ્તુતઃ દુઃખી હોવા છતાં તેમાં દુઃખ લાગતું નથી. પિતાને કદાપિ મેક્ષ જ નહિ મળે એવા વિચારથી અભવીઓનું ચિત્ત ઉદ્વિગ્ન થતું નથી. અભવ્યનું અસ્તિત્વ સદાકાળ હોય છે. તેઓ કદાપિ મશગામી નહિં હેવાથી તેમની વિદ્યમાનતા સંસારમાં સર્વદા (અનંતકાળ૫ર્યત) રહેશે. વિશ્વ અભવ્ય રહિત બને એ કઈ કાળ નહિ જ આવે. મોક્ષની અપ્રાપ્તિ માટે અ ને કશુંયે લાગતું નથી. ભવ્ય જીવને જ મોક્ષની અપ્રાપ્તિ માટે દુઃખ થાય છે.
સમ્યકત્વભાવના ઉપાય. માર્ગનુસારીના નિયમોનું પાલન અને ત્રિકરણે* એ સમ્યકત્વભાવ-સિદ્ધિના ઉપાયે છે. જે મનુષ્યને સમ્યકત્વ
* આત્માના પરિણામે.