________________
વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈન ધર્મ ણને જ્ઞાન થાય છે. આપણું હાલની શ્રેણી કઈ છે તે આપણે બરાબર જાણું શકીએ છીએ.
- સમ્યક્ત્વભાવની પ્રાપ્તિ ન થઈ હોય, એથું ગુણસ્થાન પ્રાપ્ત ન થયું હોય એવા જીવોને ત્રણ ક્રમે (શ્રેણીઓ) માંથી પસાર થવું પડે છે. માર્ગાનુસારીના ૩૫ નિયમનું યથાર્થ પાલન આવશ્યક છે.
માર્ગાનુસારીના નિયમોના પાલનથી આધ્યાત્મિક અધઃપતનનો નિષેધ થાય છે અને સમ્યક્ત્વભાવની યથાયેગ્ય પરિણતિ થાય છે.