________________
ગાત્રક, અંતરાયક
૫૫
૭ ગેાત્રક.
આ કમ કુટુંબ તેમજ ખીજી પરિસ્થિતિનાં કારણુરૂપ છે. ઉચ્ચ ગેાત્રકમ અને નીચ ગેાત્રકર્મ એવા તેનાં એ પ્રકાર છે. પ્રથમ પ્રકૃતિથી ઉચ્ચ કુળમાં જન્મ થાય છે. બીજી કમઁ-પ્રકૃતિને કારણે નીચ ગાત્રમાં ઉદ્દ્ભવ પિરણમે છે. ૮ અંતરાય ક.
જે કા કરવાં જેવાં હાય તે કરવાની આપણી ઈચ્છા કે ઉત્સુકતા થાય છતાં જે કર્મને કારણે આપણે જે તે કાઉં કરી શકતા નથી તે કર્મને અંતરાય કર્મ કહે છે. નૈતિક શિથિલાચારને કારણે સત્કાર્ય કરવાની અતિ આવે છે, એ આપણે મોહનીય કર્મનાં સ્વરૂપ ઉપરથી જોઈ શકયા છીએ. જે સત્ય છે તેનું નિરીક્ષણ પણ અને છે, એ પણ જોયું. અંતરાય કર્મની સત્તા એવી છે કે ખરી વસ્તુ જોઇ શકાય છે, તે પણ ખરૂ કાર્ય થતુ નથી. આપણી કેટલીક આંતરક્ષતિઓને કારણે સત્કાર્યામાં અનેક પ્રકારનાં વિના ઉપસ્થિત થાય છે.
અશકય
અંતરાય કર્મનાં નીચે મુજબ પાંચ પ્રકાર છે:
(૧) સમય અને સ્થાન યથાયોગ્ય હાય, દાન કરવાનાં સાધના પણુ હાય છતાં જે કર્મ-પ્રકૃતિને લીધે આપણે કશુ ચે દાન આપી શકતા નથી તે કર્મ-પ્રકૃતિ (દાનાંતરાય કર્મ ).
(૨) જે કર્મને કારણે પાત્રતા તેમજ ઉદ્યોગશીલતા હાય તે છતાં ચેાગ્ય લાભ થતા નથી તે (લાલાંતરાય કર્મ).