________________
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ
(૩) પિતાના ગુરૂ કે કઈ મહાન પુરૂષને મનુષ્યથી જે શરીર મેકલી શકાય છે તે શરીરનો ત્રીજો પ્રકાર છે. મહાન આત્માઓ જ આવું શરીર ધારણ કરી શકે. આત્મા સ્થલ શરીર તેમજ આ શરીર સાથે સંલગ્ન રહે છે તેમજ મધ્યસ્થિતિમાં પણ તેનું સંલગ્નપણું કાયમ રહે છે, એવું શાસ્ત્રીય વિધાન છે.
(૪) તેજસ શરીર. આ શરીરથી અન્ન સ્વાહા થઈ વય છે. અતિશય વિકાસ અને સૂક્ષ્મતાથી તેને વ્યાપક સ્વરૂપ આપી શકાય છે. આ સ્થિતિમાં તે બીજી વસ્તુઓ, શરીરે કે મનુષ્યનું દહન કરી શકે છે.
(૫) આઠે કર્મોનાં પરિણામરૂપ શરીર (કાર્પણ શરીર). આ શરીરમાં પ્રતિક્ષણે પરિવર્તન થયા કરે છે.
તેજસ શરીર અને કાશ્મણ શરીર મૃત્યુ-સમયે આત્માથી અભિન્ન રહે છે. અંતિમ મુક્તિ (મોક્ષ) મળે ત્યારે જ આ બન્ને શરીરે આત્માથી વિખૂટાં પડે છે.
દરેક પ્રાણીને લ દેહ ઉપરાંત તેજસ અને કાર્મણ શરીરે તે હોય છે જ. સૂક્ષ્મ શરીર હોય કે પણ હોય. સમથે મહાપુરૂષને જ ત્રીજું આહારક શરીર હોઈ શકે.
ઉપરોક્ત કેઈ પણ શરીર ચેતના રહિત હોય છે. ચેતના કે જ્ઞાન એ અદ્રશ્ય અને અસ્પષ્ટ આત્માના ગુણ છે. કેઈ પણ દેહધારી આત્માને ઓછામાં ઓછાં ત્રણ અને વધારેમાં વધારે પાંચ શરીરે હેઈ શકે છે.