________________
આત્માના વિકાસ–ક્રમા ( ગુણસ્થાને ).
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેાગનુ· ધીમે ધીમે-ક્રમશઃ નિવારણ થાય છે.
૬૯
સંયમના એકદર ૧૪ ક્રમે છે. એના તર્કબુદ્ધિની દૃષ્ટિએ જે અનુક્રમપૂર્વક વિભાગો પાડવામાં આવ્યા છે તેમાં કાલાનુક્રમ જેવુ કશું'ચે નથી. સૌંયમ એ વિકાસનુ" સ્વરૂપ છે. વિકાસનાં સ્વરૂપને સમયની દૃષ્ટિએ શરૂઆત હાય જ. આથી આત્માના કાઈ રીતે વિકાસ ન થતા હાવાની ભુતકાળમાં એક સ્થિતિ હતી—એવા એક સમય હતા એમ નિષ્પન્ન થાય છે.
અને આત્માને વિકાસ ( હજી) શરૂ પણ ન થયે હાય એવા જીવા ( નિગેાદના જીવા ) સર્વકાળમાં હોય છે. આખુંચે વિશ્વ સૂક્ષ્મ નિાદના જીવાથી ખીચાખીચ ભરાઈ ગયું છે. એ જીવા ન હેાય એવું વિશ્વમાં એક પણ સ્થાન નથી. તેઓ એટલા બધા સૂક્ષ્મ હોય છે કે આંખ તે શું પણ સૂક્ષ્મદર્શક યંત્રથી પણ તે જોઈ શકાતાં નથી. નિગા૬ના જીવાને અન્ય જીવા માફક ચેતના હાય છે. પાણી કે અગ્નિથી કે કોઈ હથિયારથી પણ કાઈ રીતે તેમને નાશ થતા નથી. પર્વતામાંથી તેઓ પસાર થઇ શકે છે.
કાઇ વસ્તુમાંથી પસાર થતાં તેમને કશીયે ઈજા થતી નથી. નિગેાદના અનત જીવા છે અને તે વિકાસ મુક્તિને પથે પળતા જીવાનું ઉત્પત્તિ સ્થાન (મૂળ) છે. આત્માના વિકાસ થાય તે અગાઉ જે તે જીવ નિગેાદશામાં જ ડાય છે. એ સ્થિતિમાંથી એક વાર નીકળ્યા આાદ કાઈ પણ