________________
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધ.
(ર) જે તે વસ્તુ કે સિદ્ધાન્ત સત્ય છે–હશે કે સર્વ ધર્માં સત્ય છે એવી માન્યતાયુક્ત ચિત્ત-સ્થિતિ એ માહદશાનું બીજું સ્વરૂપ છે. મનુષ્ય આ દશામાં પેાતાનાં મંતવ્યના સબધમાં દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરતા નથી. ( અનભિગ્રહમિથ્યાત્વ )
૬૦
(૩) અસત્ય મ`તન્યને સ્વેચ્છાથી ( ઇચ્છાપૂર્વક ) સ'લગ્ન રહેવાની સ્થિતિ. ( ચિતવૃત્તિ )
(૪) શાસ્ત્ર—નિર્દિષ્ટ અમુક કર્તવ્યમાર્ગ સત્ય કે અસત્ય હોવા સંબંધી આશકા આ સ્થિતિમાં થાય છે. આ પ્રકારની આશકાયુક્ત સ્થિતિમાં ધૈર્ય ભાવ પરિણમે છે. ( સંશયમિથ્યાત્વ ).
(૫) આ સ્થિતિમાં આત્માના વિકાસના અભાવ થાય છે. એમાં કાં તા કોઇ પ્રકારની શ્રદ્ધા જ ન હોય અથવા તા કોઇ અસત્ય મંતવ્યને જ પકડી લીધુ હાય એવી મનુચૈાની સ્થિતિ હાય છે. વિવેકબુદ્ધિ, નિર્ણયશક્તિ આદિના વિકાસ થયેલા ન હાવાથી કાઈ પણ નિર્ણય થઈ શકતા નથી. આ દશામાં આત્માના નૈસર્ગિક ગુણાનું આવરણ કરનાર કર્મની નિષ્પત્તિ થાય છે. ( અનાભાગમિથ્યાત્વ )
અવિરતિના પ્રકાર.
માનસિક ક્રિયાઓ અને ઇન્દ્રિઓના સંબધમાં અસ- . ચમ–વૃત્તિ ( સ’યમભાવની ખામી) એ અવિરતિ છે. કર્મનુ આ બીજું પ્રેરક કારણ છે અને તેના ૧૨ પ્રકારો છે.