________________
૫૬
વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દષ્ટિએ જૈનધર્મ.
w
(૩) કર્મની જે પ્રકૃતિથી ઉપગ્ય (વારંવાર ભેગવવા ગ્ય) વસ્તુઓને ઉપભગ અશક્ય બને છે, તે પ્રકૃતિ અંતરાય કર્મને ત્રીજો પ્રકાર છે. ચિત્ર, વસ્ત્રો આદિ ઉપગ્ય વસ્તુઓ છે. ઉપભોગ્ય વસ્તુઓ આનંદજનક તેમજ વસ્તુતઃ દેષરહિત હોવા છતાં તેમને ઉપભેગ થઈ શકતો નથી. કર્મની આ પ્રકૃતિ (ઉપભેગાંતરાય કમ) દુઃખાસ્પદ છે.
(૪) અન્ન આદિ ભંગ્ય (એક વખત ભેગવી શકાય તેવી વસ્તુઓને જે કર્મ-પ્રકૃતિથી ઉપભોગ થઈ શકો નથી તે અંતરાય કર્મની ચોથી પ્રકૃતિ (ભેગાંતરાય) છે.
(૫) ઈચ્છાશક્તિ અવરોધક કર્મપ્રકૃતિ. આ પ્રકૃતિની સત્તાને પરિણામે આત્મા નિર્બલ બની જાય છે. ઈચ્છાશક્તિએ ફેરવી શકાતી નથી. ( તે નિર્બલતા વિર્યાન્તરાય છે ).
આ પ્રમાણે કર્મના કુલ ૮ પ્રકાર છે. એ બધા વિશુદ્ધ આત્માની દ્રષ્ટિએ બીનકુદરતી છે. આત્માના કઈને કઈ ગુણનું તે કર્મથી આવરણ થાય છે. કર્મરૂપ પરકીય શક્તિનું નિવારણ ન થાય ત્યાં સુધી આત્માના ગુણે યથાર્થ સ્વરૂપમાં આવતા નથી. કર્મોનું નિવારણ થાય એટલે આત્માના ગુણેનું વાસ્તવિક સ્વરૂપ ઝળકી ઉઠે છે.
* પહેલા, બીજા, ચેથા અને આઠમા કમેથી આત્માનું આધ્યાત્મિક સ્વરૂપ ઢંકાઈ જાય છે. સર્વજ્ઞત્વ, સામાન્ય