________________
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધ
(૪) આ છેલ્લી કર્મ-પ્રકૃતિથી તિર્યંચ આયુષ્ય પરિણમે છે. પશુ-પક્ષી, જીવ-જંતુ, વ્રુક્ષ આદિ સ્વરૂપમાં અમુક કાળ સુધી જીવન એ તિર્યંચ સ્થિતિ છે.
પર
આયુષ્મથી જીવનનું લખાણુ ( વ્યાપકતા ) નિશ્ચત મને છે. જીવનનાં વર્ષોં તેથી નક્કી થતા નથી. જીવનમાં વર્ષોંનુ અવલંબન ( આધાર) જીવનની ગતિના વેગ કે મંદતા ઉપર રહે છે. આ પ્રમાણે આયુષ્ય એ આયુષ્યને સમુચ્ચય ( જથ્થા ) છે. આયુષ્ય કર્મથી આયુષ્યનાં વર્ષોં પણ નક્કી થાય છે એમ નથી. આયુષ્કર્માંવશાત્ નિશ્ચિત થયેલાં જીવન-આયુષ્યને વાદળીમાંના પાણી સાથે સરખાવી શકાય. વાદળીમાં પાણીના સમુચ્ચય નિશ્ચિત પ્રમાણયુક્ત હાય, પણ એનુ નિ†લન દખાણુના પ્રમાણમાં થાય છે. જીવનરૂપી પાણીનું પણ આ જ રીતે સમજવું અને આથી આકસ્મિક મૃત્યુ પણ થાય છે. આ પ્રમાણે આકસ્મિક મૃત્યુ થાય ત્યારે જીવન–જલનું એકાએક સત્વર નિર્ગાલન થાય છે. આયુષ્યરૂપી પાણી બધુંચે ટપકી પડે છે. ૬ નામક.
દેહના કર્યાં તે આત્મા છે. એ જૈન તત્ત્વજ્ઞાનના એક સિદ્ધમત છે. ભુતકાળમાં ઉત્પન્ન કરેલ કર્યું-શક્તિનાં પરિણામે આપણાં શરીરનું પરિમાણુ, આકાર, રંગ, અવાજ, ચલન-ગતિ આદિ કર્મને અનુરૂપ ઉદ્ભવે છે. નામકર્માંની પ્રકૃતિ સૂક્ષ્મ સ્વરૂપમાં આપણી સાથે સ’લગ્ન રહે છે. એની સત્તા આપણા ઉપર સદાકાળ ચાલે છે. શરીરના વિવિધ