________________
૧૪
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
અને તે એક જ રહે છે. વિશ્વ એ આ અંશેનું એક જ વિશ્વ છે. તે આ બન્ને પ્રકારના અંશથી સદાકાળ પરિપૂર્ણ રહે છે. એ અંશેનાં પરિમાણમાં પરિવર્તન થતું નથી. “વિશ્વનું અસ્તિત્વ અને “અસ્તિત્વ' એ શબ્દ યથાર્થ અને નિશ્ચિત સ્વરૂપયુક્ત સર્વવ્યાપક વિશ્વનું એક જ પ્રકારનું ચિત્ર દષ્ટિ સમીપ ખડું કરે છે. વિશ્વને સમગ્ર સ્વરૂપે ગણવામાં આવે તે અસ્તિત્વ અને અસ્તિત્વ એક જ છે, એવું જગમશહુર સ્િફ હેગલે પોતાનાં તર્ક-શાસ્ત્ર વિષયક ગ્રંથમાં સિદ્ધ કર્યું છે. વિશ્વનું અનસ્તિત્વ એટલે સંપૂર્ણ અનસ્તિત્વ કે “ખાલી શૂન્યતા એ છે ખ્યાલ આપણામાં આવી ગયેલ છે. આ ખોટા ખ્યાલને લઈને વિશ્વનાં અસ્તિત્વ અને અનસ્તિત્વ વચ્ચેનું માનસિક દષ્ટિએ રહેલું સામ્ય યથાર્થ રૂપમાં આપણે સમજી શકતા નથી. આથી એ સામ્ય એગ્ય દષ્ટિબિન્દુથી સમજી લેવાની જરૂર છે.
દ્રવ્યના પ્રકાર વિશ્વ એક સત્ય વસ્તુ છે, પણ તે એક સજાતીય દ્રવ્ય નથી. આપણી જાતિ [જાતથી પર વિશ્વના ભાગમાં જડ વસ્તુઓ તેમજ આપણુ જેવા ચેતનાયુક્ત માલુમ પડે છે. વળી પદાર્થોની ગતિ અને સ્થિરતાના કારણરૂપ અવકાશ, સમય અને અન્ય વસ્તુઓનું પણ આપણને ભાન થાય છે.
ધાર્મિક સિદ્ધાન્તોને વસ્તુતઃ ચેતન પ્રાણીઓ સાથે જ