________________
ચારિત્રમેહનીય કર્મની પ્રકૃતિઓ.
૯
શયત્વ હેય તે ક્રૂરતા પણ આવે છે. આ કર્મની એકંદર ૨૫ પ્રકૃતિઓ છે.
ચારિત્રમેહનીય કર્મની પ્રકૃતિઓ.
ચારિત્રમેહનીય કર્મની કુલ ૨૫ પ્રકૃતિઓ છે એ આપણે જોયું. એ પ્રકૃતિઓ પૈકી ૧૬ પ્રકૃતિઓ કંધ, મદ, કાપચ્યભાવ અને લેભવૃત્તિને પરિણાવે છે. કેધથી અવિચારી અને અહિતકારી કાર્યો થાય છે. અભિમાનને કારણે, નિકૃષ્ટ પ્રાણુઓનાં જીવનની પવિત્રતાના સંબંધમાં ઉપેક્ષાભાવ પ્રદીપ્ત થાય છે. બીજાઓના સદ્ગુણે જોવાની દરકાર પણ રહેતી નથી. વિચારેને વાણી તેમજ વર્તનથી ભેદ એ કાપટ્યભાવ છે. અનાત્મ વસ્તુઓ સાથે એકભાવ કરવાથી ભવૃત્તિને ઉદ્ભવ થાય છે. ક્રોધ, લોભ, અભિમાન અને કાપચ્યભાવના અતિશયતાની દ્રષ્ટિએ ૪-૪ પેટા પ્રકારો છે. આજીવન કે આદિ વૃત્તિઓનું અતિશયત્વ સૌથી વિશેષ લેખાય છે. આ સેલે કર્મપ્રકૃતિઓથી સચ્ચારિત્રને ઓછેવત્તે અંશે નિરાધ થાય છે.
ચારિત્રમોહનીય કર્મની ૯ પ્રકૃતિએ જે બાકી રહી છે તેનાં સ્વરૂપ આદિને હવે વિચાર કરીએ. ચારિત્રમેહનીય કર્મની અન્ય પ્રકૃતિઓ.
ચારિત્રમોહનીય કર્મની અન્ય પ્રકૃતિઓ બહુ વિચારવા જેવી છે. અસત્યની રુચિ, દુરાગ્રહ (વક્રીભાવ) ને