________________
~
વસ્તુના દૃષ્ટિબિન્દુઓની વિચારણું.
ર૭ - ~ ~-~~-~
-~~
~~ ~~ મૂળતત્ત્વ શુધનનું કાર્ય વિચારણા પછી શરૂ થાય છે. મૂળતત્ત્વશોધન એટલે ય વસ્તુના વિભાગે, ત, ગુણે કે દ્રષ્ટિબિન્દુઓનું પૃથક્કરણે.
સંયેગીકરણ એ સર્વથી છેલ્લું છે. તેમાં વિચારણા અને પૃથક્કરણથી પ્રાપ્ત કરેલ અનિશ્ચિત જ્ઞાનમાં વિશેષ તત્ત્વનું શોધન થઈ વિવિધ પ્રકારના દ્રષ્ટિબિન્દુઓથી સંબંધચુકત એકતા થાય છે. -
હવે વસ્તુની વિવિધ દ્રષ્ટિએ વિચારણા (નયવાદ) શરૂ થાય છે.
વસ્તુના દષ્ટિબિન્દુઓની વિચારણા. વસ્તુના દ્રષ્ટિબિન્દુઓની વિચારણા એટલે વસ્તુને જાણવાની જુદી જુદી રીતે. આ વિષય ફર્સ્ટ પ્રીનસિપલ્સ ઓફ ધી જૈન ફિલસોફી નામના પં. એચ. એલ. ઝવેરીકૃત પુસ્તકમાં કંઈક વિસ્તારથી આપવામાં આવ્યું છે. મજકુર પુસ્તકનું મૂલ્ય ૧ શીલીંગ ૪ પેન્સ છે અને તે જૈન પબ્લીશીંગ હાઉસ ( આરાહ, યુ.પી.) કેલ્યુઝાક કંપની (લંડન) માંથી ઉપલબ્ધ થઈ શકે છે.
કઈ વસ્તુ કે ભાવનું પૃથક્કરણ કરવામાં તેના વિવિધ દ્રષ્ટિબિન્દુઓની વિચારણા થાય છે.
એક વસ્તુના અસંખ્ય ગુણે પૈકી એક જ ગુણને વિચાર કરતાં બાકીના ગુણેને અસ્વીકાર ન જ