________________
સાવાદ.
વસ્તુ વ્યંજનના પ્રકાર. (સ્યાવાદ)
સંગીકરણ એટલે વસ્તુનાં સ્વરૂપને એકત્ર કરીને મૂકવાં તે. વસ્તુનાં દરેક શક્ય સ્વરૂપનું અભેદ્ય સંજન કરવામાં સત્ય રહેલું છે એ સાક્ષાત્કાર વિચારપૂર્વક સગીકરણથી થાય છે. વસ્તુનાં યથાર્થ સત્ય કથન (વક્તવ્ય) માટે તેના આવિષ્કાર (વ્યંજન) ની સાતે રીતિએને સ્વીકાર અનિવાર્ય છે. આથી કઈ વસ્તુ વિષયક આવિષ્કાર કેમ કરે તે યથાયેગ્ય રીતે સમજી શકાય છે. વસ્તુવ્યંજનના આ પ્રકારેને સ્વાદુવાદ કહે છે. સ્વાદુવાદ એ એક મહત્ત્વપૂર્ણ વિષય છે. જૈન તત્ત્વજ્ઞાનમાં જ એ સિદ્ધાન્તને સ્થાન મળ્યું છે. બીજા કોઈના તત્વજ્ઞાનમાં એ સિદ્ધાન્ત માલુમ પડતું નથી. સ્વાદુવાદ એટલે વસ્તુના વિભાગે, તત્ત, ગુણે અને દ્રષ્ટિબિન્દુઓને અભેદ્યતા યુકત સિદ્ધાન્ત. સ્વાદુવાદ એ વસ્તુને સંયોગીકરણની દ્રષ્ટિએ જાણવા કે વ્યક્ત કરવાની રીતિ છે.
વસ્તુનું અસ્તિત્વ અને અસ્તિત્વ વ્યકત કરવાના સાત પ્રકાર છે. આ સાતે પ્રકારેને પરસ્પર સંબંધ છે. દરેક પ્રકારમાં બીજા પ્રકારે માની લેવામાં આવે છે. દરેક પ્રકારમાં અન્ય સર્વ પ્રકારેને સમાવેશ થઈ જાય છે. ફલિતાર્થની દ્રષ્ટિએ એક પ્રકારમાં બાકીના પ્રકારનું નિદર્શન થાય છે. આ સાતે પ્રકારેને સ્વીકાર કરતાં અને એ રીતે સત્ય બોલતાં કઈ પણ મનુષ્યને ઉન્માર્ગે લઈ જવાય છે, એવું કઈ રીતે સંભાવ્ય નથી. સ્વાદુવાદને સિદ્ધાન્ત