________________
૩૮
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ
wwwmumu
w
કે તેનાં તો કોઈ સરલ યંત્રક્રિયાથી છૂટાં પડી શકે. આત્મા અને જડ વસ્તુઓનું મિશ્રણ અત્યંત સૂક્ષ્મ સ્વરૂપનું છે. આથી બને તો બહુ જ મુશ્કેલીથી છૂટાં પડી શકે છે. આ તો શાસ્ત્રીય રીતે વિભિન્ન કરવાની કેઈની ઈચ્છા થાય તે એ ઈચ્છાને સક્રિય અમલ કરે એ કાંઈ સહેલું કામ નથી. એ તે બહુ દુર્ઘટ કાર્ય છે. દરેક વ્યક્તિ પોતે જ જડ વસ્તુઓ સાથે મિશ્રિત થયેલા પિતાના આત્માને શાસ્ત્રીય રીતે જડ વસ્તુઓથી તદ્દન છૂટે કરી શકે. આત્મા અને જડ વસ્તુઓનાં મિશ્રણનું પૃથક્કરણ-કાર્ય અન્ય કઈ આત્માથી કે હિંસાથી શક્ય નથી. ચેતના કે જ્ઞાન એ આત્માનું વિશિષ્ટ સ્વરૂપ છે. જડ પદાર્થમાં ચેતના હોતી નથી, તેમાં તે આકર્ષણ અને વિકર્ષણ–પ્રત્યાઘાતશક્તિ રહેલ છે. આત્મા અને ભૌતિક તત્ત્વનાં મિશ્રણથી નિષ્પન્ન થતો દેહધારી વિશિષ્ટ સ્વરૂપોની દ્રષ્ટિએ છેક ભિન્ન છે. એ દેહધારીમાં જડ વસ્તુની પ્રાકૃતિક આકર્ષણ અને પ્રત્યાઘાત-શક્તિ અનુક્રમે મેહ અને અપ્રીતિ (તિરસ્કાર ભાવ) રૂપે પરિણમે છે. અપ્રીતિભાવ, ક્રોધ અને અભિમાનનું રૂપ પકડે છે. મોહમાંથી લેવૃત્તિ અને કાપટ્યભાવને ઉદ્દભવ થાય છે. આત્મતત્વની સત્તા ( મિશ્રણમાં) વિશેષ પ્રમાણમાં હોય તે દેહધારીમાં અજ્ઞાન અને સંશયવૃત્તિ સ્વલ્પ પ્રમાણમાં હોય છે. મિશ્રણમાં ભી તક તત્ત્વનાં પ્રાધાન્ય સાથે અજ્ઞાન, ક્રોધ અને લેભવૃત્તિનું પ્રાધાન્ય જાગે છે.
આ પ્રમાણે આત્માનું ભૌતિક પદાર્થ સાથે મિશ્રણ થવાથી વિવિધ પ્રકારનાં કમૅરૂપ શક્તિઓ ઉત્પન્ન થાય