________________
દર્શોનાવરણીય ક્ર, વેદનીય ક.
૪૫
રના અભાવયુક્ત આ જ્ઞાનને સામાન્યજ્ઞાન કહે છે. આ દશાના અનુભવ ન કરનારને વસ્તુનું વિશેષ જ્ઞાન હાઇ શકે નહિ.
જ્ઞાનની આ પ્રથમ દશાનું આવરણ કરનારી કમઁપ્રકૃતિ એ દર્શનાવરણીય કર્મના ખીજો પ્રકાર છે. નિદ્રા, તન્દ્રા વિગેરે સ્થિતિ જેમાં ઇન્દ્રિએ કાર્ય કરતી નથી અને જ્ઞાનની પ્રથમ દશા ( ઇન્દ્રિઓદ્વારા જ્ઞાનપ્રાપ્તિ ) ને નિરાધ થાય છે, તે દર્શનાવરણીય કર્મીની દ્વિતીય પ્રકૃતિને અનુરૂપ સ્થિતિઓ છે. આરેાગ્ય અને સુખની પ્રાપ્તિ અર્થે નિદ્રા ખાસ આવશ્યક નથી એવા જૈનશાસ્ત્રાના આધ છે. નિદ્રાથી શાશ્વત સર્વજ્ઞપણું પ્રાપ્ત ન જ થઇ શકે એવી જૈનધર્મની દ્રઢ માન્યતા છે.
અવિધિજ્ઞાનને અર્થાત્ રૂપી પદાર્થાંના આધ્યાત્મિક જ્ઞાનની દશાને જે કર્મથી નિરોધ થાય છે તે કર્મના પણ આ કર્મમાં સમાવેશ થઇ જાય છે.
૩ વેદનીય ક
જે કર્મ–સત્તાથી આપણને સુખ કે દુઃખ થાય છે તેને વેદનીય કર્મ કહે છે. ક્રોધ, ભય, લેાલ–વૃત્તિ, વિષયવાસના આદિ વૃત્તિઓથી સુખ અને દુઃખના ભાવેાની રાગ-દ્વેષપૂર્વક જુદી જ રીતે ગણના થઇ શકે. અત્રે સુખ-દુઃખના અથ લાક્ષણિક દ્રષ્ટિએ કરવાના છે; અને એ રીતે આત્માને સર્વજ્ઞપણું પ્રાપ્ત ન થાય તેટલાં તે જરૂર ખાધક નથી. સર્વજ્ઞત્વને ખાધક કર્મ-પ્રકૃતિને વેદનીયઅઘાતીક કહે છે. સુખ-દુઃખ, ક્રોધ, ભય આદિના ભાવા સાથે એકતા